"ગઢવી (ચારણ) સમાજ આદિપુર દ્વારા છઠ્ઠો સમૂહલગ્નોત્સવ"
*સહશુભ મંગળમહી અંબીકા, તૂહિ કરણી કરનાર,*
*ભજાં ભગવતી ભાવથી, આવો “સોનલ”મહા ઉદાર*
સહર્ષ જણાવતા આનંદ થાય છે કે ભાવનાત્મક એકતા, સામાજિક વિકાસ, સમય, અને સંપત્તિને બચાવવાના હેતુસર, સામાજિક ક્રાંતિના ભાગરૂપે *પ.પૂ. આઇ સોનલ માં* ના આદેશ અનુસાર *પ.પૂ. આઇ શ્રી દેવલ માં* ની પ્રેરણા અને સંતો-માતાજી ના શુભ આર્શિવાદથી આ શુભ કાર્ય નુ આપણી ચારણી સંસ્કૃતિના પારંપરિક મૂલ્યોને ધ્યાનમાં રાખીને *સંવત ૨૦૭૪ વૈશાખ સુદ ૩ (અખાત્રીજ) બુધવાર તા.18-04-2018* ના શુભ દિવસે આદિપુર કચ્છ મધ્યે *“છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ”* નું આયોજન કરવામાં આવ્યું છે જેમા આપ સૌ સહ પરિવાર સાથે પધારીને શોભામાં અભિવૃદ્ધિ કરશોજી.
*~માંગલિક પ્રસંગો~*
સંવત ૨૦૭૩ વૈશાખ સુદ -૨ મંગળવાર, તા.૧૭-૦૪-૨૦૧૮ ના શુભ પ્રસંગો
*ગણેશ સ્થાપના*
સવારે ૮:૧૫ કલાકે.
*મંડપા રોપણ*
સવારે ૧૦:૩૦ કલાકે.
*ભોજન સમારંભ*
બપોરે ૧૨:૦૦ કલાકે.
*માતાજીઓ સંતો અને મહંતોના આર્શીવચન* તથા
*સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિ રહેશે*
*ભોજન સમારંભ*
સાંજે ૦૭:૦૦ કલાકે.
*ભવ્ય રાસોત્સવ*
રાત્રે ૧૦:૦૦ કલાકે.
કલાકાર :- *ગોપાલભાઈ ગઢવી* તથા *શિવરાજભાઇ ગઢવી* - આદિપુર
સંવત ૨૦૭૪ વૈશાખ સુદ ૩ (અખાત્રીજ) બુધવાર તા.૧૮/૦૪/૨૦૧૮ ના શુભ પ્રસંગો
*હસ્ત મેળાપ*
બપોરે ૧૨:૧૫ કલાકે.
*ભોજન સમારંભ*
બપોરે ૧૨:૩૦ કલાકે.
*જાન વિદાય*
બપોરે ૦૪:૩૦ કલાકે.
~::સંપર્ક સુત્ર::~
*શ્રી શિવરાજભાઇ ડી. ગઢવી (વારિયા)*
(પ્રમુખ શ્રી ગઢવી (ચારણ) સમાજ આદિપુર)
*મો. :- 95867 92983*
*શ્રી વિરમભાઇ એમ. ગઢવી (સંઘડિયા)*
(કા.સભ્ય શ્રી ગઢવી (ચારણ) સમાજ આદિપુર)
*મો. :- 95370 84834*
*_____________________________________*
*સંગઠન એજ સમાજ પ્રગતિ નો શ્રેષ્ઠ માધ્યમ છે*
*~::નિમંત્રક::~*
ગઢવી (ચારણ) સમાજ આદિપુર
*રજી.નં 2118/એ (કચ્છ).2016*
*~::શુભ સ્થળ::~*
|| સોનલ ધામ ||
*વૉડ. ૧ /અ સેવાકુંજ આદિપુર કચ્છ.*
🙏🏻 *|| વંદે સોનલ માતરમ્ ||* 🙏🏻
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો