*સોનલ સરવાણી*
ચારણ દેવ હતો, પછી મનુષ્ય તરીકે મૃત્યુલોક મા ચારણ નું આગમન થયું, ત્યારે કેટલાક દુષણ વળગ્યા. હવે એ પતન ને યાદ કરી નિરાશાજનક વાતો નથી કરવી પણ સરસ્વતીની ઉપાસના કરી આવનારા સુવર્ણ ભવિષ્યમાં શ્રદ્ધા રાખવાની જરૂર છે.
*સંદર્ભ*: વિંગડીયા-કચ્છ માં તારીખ 17/1/1957 ના રોજ ચારણ સમાજની સભામાં પૂ . આઇમાં એ કરેલ પ્રવચન નો સારાંશ , પૂજ્ય પચાણ સાહેબ લિખિત આઇ સોનલ ઇશ્વરી પુસ્તકમાં થી
*સંકલન*: જયેશદાન *જય*.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો