આવો આપણે વ્યસન મુકત સોનલ બીજ ઉજવીયે*
આઈ સોનલ માં ઇચ્છતા હતા કે, ચારણ સમાજ વ્યસન મુક્ત હોય
*આઈ શ્રી સોનલ માઁ* ની આ સોનલ બીજ ના દિવસે કોઈ પણ ચારણ જો પોતાને ચારણ માનતો હોય .તો સોનલબીજ ના દિવસે કોઈ જાતનો વ્યસન ના કરશો.
આઈ સોનલ માઁ નું આ સ્વપ્ન સાકાર કારી . હળી મળી ને આ વ્યસન મુક્તિ સોનલ બીજ ઉજવીયે
*વ્યસન મુક્ત સોનલબીજ*
*ચારણ એક બને ,નેક બને*
*ચારણ એક ધારણ*
*સોનલબીજના દિવસે જે સંસ્થા ઉજવણી કરતી હોય એમને ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી રુપે આર્થિક સહયોગ આપીયે જેથી કરી શૈક્ષણીક, સામાજીક કાર્યઓ સરળતા થી થઈ શકે*
*આવો આપણે સૌ આપણી સામાજીક ફરજ નિભાવીએ*
*વંદે સોનલ માતરમ્*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો