સોનલ સરવાણી*
સાર્વજનિક કાર્યો માટે ધન એકઠું કરવું આવશ્યક છે, પરંતુ જે ભાઈઓ ની આર્થિક સ્થિતિ સારી ન હોય તેમના પર શરમ કે સંકોચ વશ ફાળો નોંધાવવા દબાણ ઉભું કરવું નહીં.
*સંદર્ભ*: ઝરપરા - કચ્છ પ્રવચન નો સારાંશ. પૂજ્ય પચાણ સાહેબ લિખિત આઇ સોનલ ઇશ્વરી પુસ્તકમાં થી
*સંકલન*: જયેશદાન *જય*.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો