અમદાવાદ અને આસપાસના વિસ્તાર માટે સ્પર્ધાત્મક પરિક્ષા માટે માર્ગદર્શન કેમ્પ..
થોડા દિવસ પહેલા અાપણા સમાજના યુવામિત્રો GPSC ની ક્લાસ વન ટુ પરિક્ષા માં ઉતિર્ણ થયા છે.
ચેતન મિસણ ( Rank : 16 )
મનાેજ બારહટ ( Rank : 140 )
વિવેક બારહટ ( Rank : 165 )
રૂદ્ર ગઢવી ( Rank : 169 )
અને
યશપાલ ગઢવી
સૌ પ્રથમ એમને ખુબ ખુબ અભિનંદન..
આ સર્વે યુવા મિત્રો અમદાવાદ તેમજ આસપાસના ચારણ ભાઈ/બહેનો જે ક્લાસ વન અને ટુ માટે તૈયારી કરી રહ્યા છે એમને યોગ્ય માર્ગદર્શન મળે એ માટે એક કેમ્પ કરવા વિચાર્યુ છે.કારણ કે એમણે આમાં ધારી સફળતા મેળવી છે.એમની ઈચ્છા છે કે આપણા સમાજના અન્ય સ્ટુડંટ પણ આ રીતે જ ભવિષ્યમાં સફળ થાય એટલે સર્વેને પોતે માર્ગદર્શન આપશે કે કેવી રીતે સ્માર્ટલી તૈયારી કરવી.
આથી સર્વે રસ ધરાવતા મિત્રોેને
આવતી કાલે રવિવારે (૬/૮/૨૦૧૭) સવારે ૯:૩૦ થી ૧૨:૦૦ સુધી ચારણ છાત્રાલય, ભાઈકાકાનગર, થલતેજ,અમદાવાદ હાજરી આપવા ખાસ આગ્રહ છે.
વિશેષ માહિતી માટે સંપર્ક:
શ્રી શૈલેષભાઈ રતનું:
(94270 12059)
શ્રી મહેશભાઈ વરસડા:
(75679 88997)
શ્રી ઇશ્વરદાન ઝુલા:
(98253 24392)
શ્રી દિલીપભાઈ શિલગા:
(9825005224)
શ્રી બળવંતભાઈ બાટી:
(+91 99099 55555)
જય માઁ સોનલ....🙏
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો