ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 27 જુલાઈ, 2019

ભાવનગર ચારણ સમાજનું ગૌરવ. કુ. દિવ્યતાબેન


ભાવનગર ચારણ સમાજનું જળહળતું ગૌરવ 

માતાજી ની કૃપાથી તેમજ વડિલોના આશીર્વાદ થી દિવ્યતાએ પ્રથમ વર્ષ એમ.બી.બી.એસ.ની પરીક્ષા માં ઝળહળતી સફળતા મેળવી છે. 150 વિદ્યાર્થીઓ માં ચોથા ક્રમે આવેલ છે... જય માતાજી 

દિવ્યતા સંજયભાઈ દેથા (ગઢવી)... ગવર્ન્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર.  

દિવ્યતાબેન ને ખૂબ ખૂબ અભિનંદન


શનિવાર, 25 મે, 2019

રંગપર ગઢવી પરિવારનું ગૌરવ

વાળાંક ચારણ સમાજનું ગૌરવ.



રાજુલા તાલુકાના મસુંદડા ગામના ગઢવી પરિવાર *અરડુ ભુપત જસાભાઈ* એ 98.61 પર્સન્ટાઈલ મેળવી શાળા અને પરિવાર તેમજ સમગ્ર ગઢવી સમાજનું ગૌરવ વધારેલ છે. 

જસાભાઈ ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ભુપતે દ્રઢ મનોબળ સાથે નક્કી છે.

જસાભાઈને ડોક્ટરના પિતા તરીકેની ઓળખ આપવાની છે.


*ભાઈ ભુપતને ખૂબ ખૂબ અભિનંદન*

💐💐💐


હજુપણ ખૂબ આગળ વધો અને સફળતાના સીખરો સર કરાવો તેવિ રવેચીમાંને પ્રાર્થના 


श्री सोनल युवक मंडल बनासकांठा

जय सोनल करणी 

आई श्री सोनल युवक मंडल बनासकांठा,पालनपुर द्वारा पालनपुर में समाज के युवावर्ग  के लिये जो युवक युवती  विदेश  में जाने का सोच रहे हे उनके लिये समाज के गणमान्य अधिकारीओ द्वारा ऐक सेमिनार का आयोजन करने जा रहे हे ये सेमिनार में विदेश में कहा जाना चाहिये,क्या फायदा  हे, सरकार की तरफ से क्या फायदा मिलेगा ,विदेश में कहा जॉब मिल सकती हे ,स्टूडेंट को कोनसा  कोर्स करने में  फायदा रहेगा ऐसे कई सवालोंके  जवाब ये सेमिनार में दिया जाये गा 

जो भी केंडिडेट  इच्छुक  हे वो निचे दिए गये फोन नं.पर स्वीकृति  दे ताकी आयोजन करने में सुलभता  रहे 

सेमिनार की तारीख और समय पन्द्रा दिनों में दीया जायेगा  

ये सेमिनार में समाज  की हर ऐक  भी व्यक्ति हिस्सा  ले सकती हे 

गुजरात , राजस्थान और पुरे भारत के कोई भी चारण 

9426704475, J.D.Gadhvi

9879557990 M.M.

શુક્રવાર, 24 મે, 2019

ચારણ સમાજનું ઝળહળતુ ગૌરવ


ધોરણ 10 માં અભ્યાસ કરતા ગુજરાતમાં ચારણ - ગઢવી સમાજમાં સૌથી વધારે માર્કસ સાથે ઉતિર્ણ થવા બદલ "ખૂશી" ને ખોબલે ખોબલે અભિનંદન

Featured Post

શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજીત 31 મો સમુહ લગ્ન મહોત્સવ

શ્રી 1! શ્રી ગણેશાય નમઃ આઈશ્રી સોનલ માં નમઃ !! ચારણ સમાજ જોગ સંદેશ !!        જય માતાજી શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ ...