રાજુલા તાલુકાના મસુંદડા ગામના ગઢવી પરિવાર *અરડુ ભુપત જસાભાઈ* એ 98.61 પર્સન્ટાઈલ મેળવી શાળા અને પરિવાર તેમજ સમગ્ર ગઢવી સમાજનું ગૌરવ વધારેલ છે.
જસાભાઈ ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ભુપતે દ્રઢ મનોબળ સાથે નક્કી છે.
જસાભાઈને ડોક્ટરના પિતા તરીકેની ઓળખ આપવાની છે.
*ભાઈ ભુપતને ખૂબ ખૂબ અભિનંદન*
💐💐💐
હજુપણ ખૂબ આગળ વધો અને સફળતાના સીખરો સર કરાવો તેવિ રવેચીમાંને પ્રાર્થના
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો