ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 3 જાન્યુઆરી, 2019

सोनलमां धाम मढडा खाते सर्वे रोग निदान केम्प

शुक्रवारे अरविंद मणियारा होल खाते मार्गदर्शन सेमिनार

परीक्षार्थी सुचना

परीक्षार्थी सुचना
तारीख 06-01-2019 ना  पोलिस  नी परीक्षा माटे पालनपुर के पालनपुर आजु बाजु ना सेण्टर मा नंबर आवेल होय तेवा  बहारगाम ना स्वजातीय  परीक्षाथी ओ माटे पालनपुर होस्टेल मा रहेवा नी जमवा  नी तमाम व्यवस्था आई श्री सोनल युवक मंडल बनासकांठा पालनपुर तथा श्री के.पी.गढवी ट्रस्ट साबरड़ा द्वारा करवा मा आवेल छे
*जे परीक्षार्थी ऐ परीक्षा आपवा आववा नु होय रोकावा नु होय ते परीक्षार्थी ऐ फरजियात रीते  परीक्षार्थी नु नाम,गाम ,फोन नं तथा सेन्टर WhatsAp न.9426704475 पर ता.4-01-19  सुधी मा  रजिस्ट्रेशन  कराववा नु रहेशे स्वजाती बंधु शिवाय अन्य कोई ने साथे लाववा नही*

बहेनो माटे अलग थीं होस्टेल मा व्यवस्था करेल छे
होस्टेल मा पूर्ति सगवड छे  CCTV  केमेंरा लागेल छे
पूर्ति सिक्युरिटी छे

कृष्णा मोहन छात्रावास, बी.के.गढ़वी एजुकेशन कम्पोस,
आर.टी.ओ.ऑफिस पासे, अंबाजी हाइवे ,पालनपुर

कोई ने कोई तकलीफ होय कोई समस्या थाय तो मंडल नो संपर्क करवो

9426704475  जे.डी.गढवी  &  9979744788
महेंद्र भाई & 9426066415
मुकेश भाई  &  9426543068  मुकेशदान, 9825098755 जे.के.गढवी

સૌરાષ્ટ્રક્રાંતી નો અહેવાલ.માયાળી મઢડાવાળી... પ્રદિપ ગઢવી

"પાર્થ" ડિજીટલ ફોટો એન્ડ વિડીઓ

.                જય સોનલમાં

*"પાર્થ" ડિજીટલ ફોટો એન્ડ વિડીઓ*

આપને ત્યાં આવતા દરેક શુભ પ્રસંગે કલાત્મ ફોટોગ્રાફી તેમજ વિડીઓ શુટીંગ માટે મળો

મું. :- કાળેલા , તા. મહુવા.

સંપર્ક :-

હરદેવ વી. ગઢવી :- 9687476759
હરદેવ જે. ગઢવી :- 7622996105

             *વંદે સોનલ માતરમ્*

શ્રિ ચારણ સમાજ ટ્રસ્ટ- મુંબઇ.

શ્રિ ચારણ સમાજ ટ્રસ્ટ- મુંબઇ.

ચારણ સમાજ(ગઢવિ) મુંબઇ નિ વસ્તિ પત્રક ચોપડિ આ વર્સે સોનલ બિજ-મુંબઉ(8-1-2019) ના સમાજ ના   પ્રતયેક કુટુંબ(ઘર) દિઠ વિતરણ કરવા મા આવસે, તો જે કોઇ ભાઇ ને Advertise અથવા શુભ્ભેછા આપવા માંગતા હોય તો ત્વરિત જાણ કરવા વિનંતિ.
     Full page Colour-10,000/-
    Hlalf page colour- 5,000/-

संपर्क :-

Bharat Gadhvi- +91 9821360567
                            +91 9321360567

Kishan Gadhvi. +91 9987244344

KarshanGadhvi+91 98205 85823

રાહુલ લીલા અને મેડીકલ કેમ્પ પર્યાય બની ગયા છે : ચારણ સંસ્કુતિ નો અહેવાલ

રાહુલ લીલા અને મેડીકલ કેમ્પ પર્યાય બની ગયા છે

"પહેલુ સુખ તે જાતે નર્યા"
માણસ જો તંદુરસ્ત અને સ્વશથ ન હોય તો ગમે તેટલા તેની પાસે વૈભવના સાધન હોય પણ તેને સુખી ન કહી શકાય. જાત નરવી હોય તેને જ સુખ કહ્યું છે.શરીરમાં આવતી કોઈપણ બીમારીની સારવાર ન મળે તો મનુષ્ય જીવન નર્ક સમુ બની જાય છે.
કેટલાક લોકો શિક્ષણના અભાવે , કેટલાક આર્થિક પરિસ્થિતિના અભાવે, કેટલાકને મેડીકલની સારવાર દુર હોવાના કારણે સારવાર મેળવી શક્તા નથી. અને જીવન પર્યન્ત બીમાર રહે છે.

આવા લોકો દરેક સમાજમાં હોય છે . ચારણ સમાજના આવા લોકોની સારવાર કરવાનાં યગ્નોનું આયોજન એટલે શ્રીમતી શારદાબેન દિલીપભાઈ રુડાચ દ્વારા થતા મેડીકલ કેમ્પ.
સમાજનું કોઈ કાર્ય સારુ થતું હોય તો દાતા તો મળી શકે પણ તે કાર્યને પાર પાડનાર , આયોજન કરી આપનાર અને તે પણ ગ્નાતિના વ્યક્તિ મળવા મુશકેલ હોય છે.
પણ એક એવી વ્યક્તિની વાત કરવી છે મારે કે જેણે ચારણ સમાજના ઘણા બધા જીલ્લાઓના ગામડામાં જઈ ચારણો જ્યાં વસતા હોય તેવા નેહડામાં જઈ મેડીકલ કેમ્પ યોજીને કોઈકનું જીવન બચતું હશે તો દાતાના દાનને મારા શ્રમ દ્વારા સિદ્ધ કરીશ એવો નિર્ધાર કરનાર વ્યક્તિ છે "રાહુલ લીલા"

મિત્રો આ એક યુવાને ચારણ સમાજમાં નોખી ભાત પાડી છે અને અલગ ચીલો ચીતર્યો છે.
ચારણ -ગઢવી સમાજની છેવાડાની વ્યક્તિને તેણે બીમારી માંથી મુક્તિ અપાવીને નવું જીવન બક્ષ્યુ છે.
રાહુલ લીલા ના કેમ્પના આગળના અહેવાલ પછીની વાત કરીએ તો તેમને ગુજરાતની ખયેતનામા હોસ્પિટલ , સ્ટર્લિંગ , વોકહાર્ટ , એચ.સી.જી.,જાયડસ, ગો કુલ રીધમ અને જે તે જીલ્લાના આરોગ્ય સેન્ટરની મદદ લઈને ગોધરાના રસુલ પુર , ગવાસી, અને જામજોધપુર, મોણીયા, નાગબાઈમાં ધામ, ભીમરાણા મોગલ ધામ, અને મધ્ય ગુજરાતનું રામોદડીમાં સુંદર આયોજન કર્યા છે.
તેમા મોણીયા નાગબાઈમાં ભીમરાણાના બાપુ, તેમજ રામદાનભાઈ ઝુલા , નવલદાનભાઈ ખડીયા, વિરમભાઈ, પી.એમ. ગઢવી, મયુરભાઈ, પરબતભાઈ, આપદાનભાઈ, પ્રવિણભાઈ સહિત સમાજના અનેક અગ્રણીઓએ સહકાર આપેલ.
માતાજી આ સેવારૂપી યગ્ન કાયમ શરુ રાખે તેવી માં સોનલ અને માં મોગલને પ્રાર્થના.

લી :- પ્રવિણભાઈ ગઢવી

Featured Post

શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજીત 31 મો સમુહ લગ્ન મહોત્સવ

શ્રી 1! શ્રી ગણેશાય નમઃ આઈશ્રી સોનલ માં નમઃ !! ચારણ સમાજ જોગ સંદેશ !!        જય માતાજી શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ ...