ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 11 એપ્રિલ, 2022

આઈશ્રી કંકુકેશરમા પ્રાગટય દિવસ


*આજે ચૈત્ર સુદ ૧૦ એટલે આઈશ્રી કંકુ કેશરમાનો પ્રાગટ્ય દિવસ.*
(જન્મદિવસ)

*આઈમાનો જીવન પરિચય :-*

નામ :- કંકુ કેશરમા
પિતાનું નામ :- લાધાબાપુ લાંબા
માતાનું નામ :- ચાંપલમા
જન્મ :- ચૈત્ર સુદ ૧૦ સવંત ૨૦૧૩
જન્મ સ્થળ :- ભાણસોલ (ગઢવાડા) રાજસ્થાન.

આઈમાનું મૂળ નામ - આઈશ્રી કંકુમા
પરંતુ આઈશ્રી સોનલમાં (મઢડા) વાળાએ કણેરી ખાતે આઈમાને આઈશ્રી કંકુકેશરમા તરીકે ઓળખાય તેવું કહી પોતાના આશીર્વાદ આપેલ હતાં.

ઇ.સ.૧૯૯૨માં મંડલા(ચિતોડગઢ) ખાતે પ્રથમ અખિલ ભારતીય ચારણ સંમેલન બોલાવેલ અને ત્યારબાદ  ૨૦૦૯માં ભાણસોલ ખાતે બીજું અખિલ ભારતીય ચારણ મહાસમેલન બોલાવેલ ઉપરાંત  રાજકોટ, ભાવનગર, ગોધરા, મધ્યપ્રદેશ,  રાજસ્થાન સહિત અનેક જગ્યા પર સમૂહલગ્ન ના આયોજન કરી સમાજની એકતા વધે તેવા અથાગ પ્રયાસ કરેલ છે.

અનેક જુના આઈમાના થડાઓની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા કરેલ છે.

પોતાની તપસ્યા ભૂમિ કણેરી ખાતે ભવ્યાતિભવ્ય આઈ સોનલમાના મંદિરનું નિર્માણ અને તેની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન આઈમાં દ્વારા કરવા માં આવેલ હતું.

હાલ આઈમાના જન્મ સ્થાન ભાણસોલ(રાજસ્થાન) ખાતે આઈશ્રી સોનલમા કૃપા ધામનું નિર્માણ કાર્ય ચાલુ છે.

અનેક વિસ્તારોમાં પ્રવાસ શિક્ષણની સોનલમાના સ્વપ્નને સાકાર કરી મધ્યપ્રદેશ ખાતે સોનલમાં શિક્ષણ સંકુલનું પણ નિર્માણ કરેલ છે

*પ.પૂ.આઇશ્રી કંકુ કેશરમાંના અવતરણ દિવસની સૌ ભક્તોને લાખ લાખ શુભેચ્છાઓ 💐💐💐*


શનિવાર, 2 એપ્રિલ, 2022

ગઢવી કેરિયર એકેડેમી ને મારા તરફ થી ખૂબ ખૂબ અભિનંદન પ્રફુલ ભાઈ ગઢવી ના કઠોર પરિશ્રમ અને મહેનત થી ZEE ૨૪ કલાક એ મહા સન્માન અવોર્ડ આપવા બદલ આભાર જય હિન્દ

ભગવતી ગર્લ્સ હોસ્ટેલ :- ભાવનગર

*ભગવતી ગર્લ્સ હોસ્ટેલ*

*એજયુકેશન હબ  એવાં કાળિયાબીડમા અતી-આધુનીક હવા ઉજાસવાળું બીલ્ડીંગ ધોરણ 9 થી 12 ની બહેનો માટે રહેવા અને જમવાની  ઉત્તમ સુવિધા  સજ્જ ગર્લ્સ હોસ્ટેલ*

*હોસ્ટેલની સુવિધાઓ*

● *રહેવાની ઉત્તમ વ્યવસ્થા*
● *સાનુકૂલિત વાતાવરણયુક્ત રૂમ અને એક રૂમ માં 4 બહેનો  રહી શકે તેવી વૅવસ્થા*
● *24 કલાક પાણીની સુવિધા*
● *નિયમિત રીડીંગ* 
● *બહેનો દીઠ લોકર વોડડ્રોપ* 
● *શુદ્ધ અને સાત્વિક ભોજન*
● *ફાયર અને વોટર કુલર ની સુવિધા*
● *નાહવા માટે ગરમ પાણીની વ્યવસ્થા*

તો એકવાર અવશ્ય મુલાકાત લ્યો

*ભગવતી  ગર્લ્સ હોસ્ટેલ*
*સરનામું : જ્ઞાનમંજરી સ્કુલ થી આગળ રૂદ્રેશ્વર મહાદેવ ના મંદિર ની સામે કળિયાબીડ ભાવનગર*
 *પ્રતાપભાઈ ગઢવી*
*મો7201872445*



ગુરુવાર, 31 માર્ચ, 2022

શિવશકિત ૧૫૧ કુંડીય પંચદિવસીય માઁ મણીધર મોગલ વડવારી અતિમહાયજ્ઞ







શિવશકિત ૧૫૧ કુંડીય પંચદિવસીય માઁ મણીધર મોગલ વડવારી અતિમહાયજ્ઞ તા.૩-૪-૨૦૨૨ , રવિવાર થી તા.૭-૪-૨૦૨૨ ગુરૂવાર
 યજ્ઞ સમય  ૯.૦૦ થી ૧:૩૦
 સ્થળ મોગલધામ , કબરાઉ , તા.ભચાઉ - કચ્છ 
આચાર્યશ્રી નિમંત્રક ગુરૂદેવ કૃપાપાત્ર હરિપાદ  શ્રી સિધ્ધાર્થ મહારાજ અંબાધામ - દુધઇ ( કચ્છ ) ૫. ૫. ચારણઋષિ મોગલકુળ બાપુશ્રી તથા સમસ્ત મોગલધામ સેવકગણ કબરાઉ


શ્રી (જુંગીવારા) વાછડાડાના જન્મ જ્યંતી મહોત્સવ :- નાના આસોટા

 

ભારાબેરાજા રૂડાચ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત અને દેવીયાણ કથા નું આયોજન

રામપરા આઈ રૂપલમા ધામ ખાતે ૨૨ મો પાટોત્સવ અને પ્રથમ સમૂહ લગ્ન

Featured Post

ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ

અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...