ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 31 માર્ચ, 2022

શિવશકિત ૧૫૧ કુંડીય પંચદિવસીય માઁ મણીધર મોગલ વડવારી અતિમહાયજ્ઞ







શિવશકિત ૧૫૧ કુંડીય પંચદિવસીય માઁ મણીધર મોગલ વડવારી અતિમહાયજ્ઞ તા.૩-૪-૨૦૨૨ , રવિવાર થી તા.૭-૪-૨૦૨૨ ગુરૂવાર
 યજ્ઞ સમય  ૯.૦૦ થી ૧:૩૦
 સ્થળ મોગલધામ , કબરાઉ , તા.ભચાઉ - કચ્છ 
આચાર્યશ્રી નિમંત્રક ગુરૂદેવ કૃપાપાત્ર હરિપાદ  શ્રી સિધ્ધાર્થ મહારાજ અંબાધામ - દુધઇ ( કચ્છ ) ૫. ૫. ચારણઋષિ મોગલકુળ બાપુશ્રી તથા સમસ્ત મોગલધામ સેવકગણ કબરાઉ


શ્રી (જુંગીવારા) વાછડાડાના જન્મ જ્યંતી મહોત્સવ :- નાના આસોટા

 

ભારાબેરાજા રૂડાચ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત અને દેવીયાણ કથા નું આયોજન

રામપરા આઈ રૂપલમા ધામ ખાતે ૨૨ મો પાટોત્સવ અને પ્રથમ સમૂહ લગ્ન

આઈશ્રી કરણીમાં નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

શનિવાર, 26 માર્ચ, 2022

આઈ મોગલ એન્ટરપ્રાઇઝ


*મહુવા તાલુકા તથા મહુવા ના આજુ બાજુ ના ગામડા ઓ માં આપણા ગઢવી સમાજ માટે સારા સમાચાર*

મહુવા માર્કેટીંગ યાર્ડ માં હવે આપણા ગઢવી સમાજ ની પેઢી એટલે *આઈશ્રી મોગલ એન્ટરપ્રાઇઝ*
(જનરલ મરચન્ટ એન્ડ કમિશન એજન્ટ)

ડુંગળી , મગફળી , કપાસ , અનાજ, કઠોળ , તેમજ  આપની દરેક ચીજ વસ્તુઓ ખરીદી કરનાર તથા વેચનાર

આવો આપણે સૌ સાથે મળીને આપણી આ પેઢી મજબૂત બનાવીએ

*સ્થળ :-*
કપાસના શેડની સામે G-3 કેરેટ કોમ્પ્લેક્સ માર્કેટિંગ યાર્ડ મહુવા

સંપર્ક :-
પ્રવીણભાઈ ગઢવી :- 7600187979
નરસંગભાઈ ગઢવી :- 9426924200

મંગળવાર, 18 જાન્યુઆરી, 2022

નાયબ સેક્શન ઑફિસર (વર્ગ-૩)ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ગઢવી સમાજના તેજસ્વી તારલાઓ

*ગઢવી સમાજનું ગૌરવ*

*ગુજરાત જાહેર સેવા આયોગ*
*(G.P.S.C.) આયોજિત,*
*નાયબ સેક્શન ઑફિસર (વર્ગ-૩)ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ગઢવી સમાજના તેજસ્વી તારલાઓ....*

*૧) ભીમશી દેવદાસ શાખરા

*૨) પ્રવીણ રાણાભાઈ ગઢવી*
*૩) જીગર દિલીપકુમાર રતનુ*
*૪) કુંદન ઘનશ્યામભાઈ મોડ*
*૫) રૂપલ પબુભા ગઢવી*
*૬)જયદીપસિંહ ઘનશ્યામસિંહ ઝુલા*
*૭)આશિષ જાદવ ગઢવી*
*૮) ક્રિષ્નકુમાર મનહરદાન ગઢવી*
*૯)યોગિતા ધનરાજભાઈ ગઢવી*
*૧૦) પૂનશી દેવરાજ ગીલવા*
*૧૧) સ્વેતાબા રણજિતસિંહ ગઢવી*

*ઉતિર્ણ થયેલ દરેક ને ચારણત્વ બ્લોગ વતી ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐*
*ઉતરોતર પ્રગતિ કરતા રહો તેવી માતાજી ને પ્રાર્થના*

Featured Post

ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ

અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...