Sponsored Ads
બુધવાર, 23 સપ્ટેમ્બર, 2020
મયુરભાઈ જહાભાઈ ગઢવી (માલપરા) ને ખૂબ ખૂબ અભિનંદન
*મયુરભાઈ જહાભાઈ ગઢવી (માલપરા) ને ખૂબ ખૂબ અભિનંદન*
તાજેતર માં અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા (યુવા) ની વરણી થયેલ તેમાં આપશ્રી ની *મહુવા તાલુકા અધ્યક્ષ* તરીકે વરણી થવા બદલ ખુબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ 💐💐💐
માં સોનલ આપને ઉતરોતર પ્રગતિ કરાવે આપ ખૂબ આગળ વધો તેવી માંતાજી ને પ્રાર્થના
*વંદે સોનલ માતરમ્*
ભુજ -જાફરાબાદ બસનો શુભઆરંભ રાજુલા ડેપો મેનેજર નિમિશાબેન ગઢવીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો
જાફરાબાદ - ભૂજ રૂટની એસ.ટી. બસ સેવાનો પ્રારંભ
જાફરાબાદથી ભુજ જી.એસ.આર.ટી.સી.ની એસ.ટી. બસનો શુભારંભ એસ.ટી. કટ્રોલ પોઈન્ટ જાફરાબાદ બસ સ્ટેશનથી કરવામાં આવેલ .
આ એસ.ટી. બસ તદન નવી કંડીશનમાં એસી બસ મુકવાથી લોકોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ છે . આ બસ જાફરાબાદ - ભુજ લાંબા અંતરની હોવાથી સ્લીપીંગ કોચ એસી સુવિધા યુકત છે . આ બસનો શુભઆરંભ *રાજુલા ડેપો મેનેજર નિમિશાબેન ગઢવીની* ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો . આ પ્રસંગે એચ.એમ. ઘોરી , કશ્યપભાઈ પુરોહિત , હર્ષદભાઈ મહેતા , સુરેશભાઈ મહેતા , પુરોહિતદાદા , એસ.ટી.નાં ટીસી સુરેશભાઈ વગેરે લોકોએ ખાસ હાજરી આપી હતી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
Featured Post
ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ
અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...
-
આઈ નાગબાઈ ના દોહા ગંગાજળીયા ગઢેચા, (તું) જૂને પાછો જા (મારૂં) માન ને મોદળ રા' ! (નીકે) મું સાંભરીશ માંડળિક॥૧॥ ગંગાજળિયા ગઢેચા વાતુ...
-
आजे(ता.25-11-2016) ऐटले पद्म श्री दुला भाया काग (भगत बापु)नी जन्म जयंती छे आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप...
-
મુસાફિર હું મુસાફિર છું II ગઝલ || મુસાફિર હું મુસાફિર છું , લહેરની વાટ લેવી છે , મળે સથવારો જો સારો , તો એક બેવાત કેવી છે ... ટેક ગવનના ...


















































