Sponsored Ads
સોમવાર, 1 એપ્રિલ, 2019
ગુરુવાર, 28 માર્ચ, 2019
દિનેશદાન ભેરવદાન ગઢવી ને બનાસકાંઠા જિલ્લાની લોકસભા ની ટીકીટ મળી
ભાઈ શ્રી દિનેશદાન ભેરવદાન ગઢવી ને બનાસકાંઠા જિલ્લાની લોકસભા ની ટીકીટ મળી તે બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ આજે આખા ભારત ના ગઢવી ચારણ સમાજ માટે ગર્વ ની વાત છે કે ભારત ની ૫૪૩ લોકસભાની સીટો માંથી કોંગ્રેસ પાર્ટી દ્વારા એક ગઢવી ને ટીકીટ આપવામાં આવી છે .
રવિવાર, 24 માર્ચ, 2019
મેડિકલ કેમ્પ.
આજ રોજ તા.24/03/2019 રવિવાર ના રોજ ચારણ ના મુવાડા (મધ્ય ગુજરાત ) જી. ખેડા ખાતે શારદાબેન દિલીપભાઈ રુદાચ (યુ.કે) ના સહયોગ થી *સોનલ યુવા ગ્રુપ* દ્રારા મેડિકલ કેમ્પનું આયોજન થયેલ જેમા ચારણ ના મુવાડા તેમજ આજુબાજુના ગામો માંથી બહોળી સંખ્યા લોકો મેડિકલ કેમ્પનું લાભ લીધેલ. જેમાં અમદાવાદ ની HCG હોસ્પિટલ ના ડોક્ટર ડો.પ્રિતેશ શાહ. ડૉ. હિના પટેલ. ર્ડા ચંદ્રીકા ગોહિલ. ફૈસલ ભાઈ. ધવલભાઈ. તેમજ ઘોડાસર phc.ના અશોકભાઈ. અજયભાઇ. નરેશભાઈ ગઢવી તેમજ મુવાડા ના શ્રી ભાવના બેન ગઢવી (MD.Scin) ની સાથે 14 ડોક્ટર ની ટીમ અને નર્સિંગ સ્ટાફ સાથે ર્ડા જે. પી ગઢવી સાહેબ લાલસીંગ ભાઈ ગઢવી, એમ. ડી ગઢવી ભરતભાઈ વકીલ સાહેબ. ભરતભાઈ ગઢવી. પ્રકાશ ગઢવી , પ્રવિણભાઇ ગઢવી, ચિરાગ ગઢવી સહીત
તમામ યુવાનો તેમજ વડીલો ખડેપગે રહી સેવા આપેલ
માતાજી શારદાબેન પાસે આવા સારા કામો કરાવે. શારદાબેન દિલીપભાઈ રુદાચને ખૂબ ખૂબ અભિનંદન શારદાબેન અને સોનલ યુવા ટીમ
*ટીમનું સંકલન રાહુલ લીલા ભાવનગર દ્રારા કરવામાં આવેલ
ચારણ સમાજનું ગૌરવ વિરાટ અર્જુનભાઈ ગીલવા
ચારણ સમાજનું ગૌરવ
માત્ર 7 વર્ષની ઉમરના વિરાટ અર્જુનભાઈ ગીલવાએ જીલ્લા કરાટે ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક ..મેળવી ચારણ સમાજનું નામ રોશન કરેલ છે તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન
*ચારણત્વ બ્લૉગ પર જોવા માટે :-*
શનિવાર, 23 માર્ચ, 2019
સ્વ.શ્રી કરમણઆપાના દિવ્ય આતમાને જગદંબા સોનલ શાંતિ અર્પે
અમારા સૌના આદર્શ સમાન, એવા આદરણિય વડીલ મુરબી સ્વ.શ્રી કરમણઆપા તા. 13-3-2019 ના રોજ રામચરણ પામેલ છે.
તો તેમનું ઉત્તકારજ આવતીકાલે તા. 24-3-2019 ને રવિવાર ના રાખેલ છે.
લી.
માણાભાઈ કરમણભાઈ અરડુ,
વલકુભાઈ કરમણભાઈ અરડુ,
તેમજ સમગ્ર ભાદરા ગઢવી સમાજ.
Featured Post
શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજીત 31 મો સમુહ લગ્ન મહોત્સવ
શ્રી 1! શ્રી ગણેશાય નમઃ આઈશ્રી સોનલ માં નમઃ !! ચારણ સમાજ જોગ સંદેશ !! જય માતાજી શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ ...
-
आजे(ता.25-11-2016) ऐटले पद्म श्री दुला भाया काग (भगत बापु)नी जन्म जयंती छे आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप...
-
આઈ નાગબાઈ ના દોહા ગંગાજળીયા ગઢેચા, (તું) જૂને પાછો જા (મારૂં) માન ને મોદળ રા' ! (નીકે) મું સાંભરીશ માંડળિક॥૧॥ ગંગાજળિયા ગઢેચા વાતુ...
-
મુસાફિર હું મુસાફિર છું II ગઝલ || મુસાફિર હું મુસાફિર છું , લહેરની વાટ લેવી છે , મળે સથવારો જો સારો , તો એક બેવાત કેવી છે ... ટેક ગવનના ...