ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

રવિવાર, 11 નવેમ્બર, 2018

રાજકોટ ચારણ - ગઢવી સમાજનું સ્નેહમિલન


આઇ શ્રી  સોનલમાં એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ તારીખ 11/11/2018 ના રોજ   ચારણ વાડી ખાતે રાજકોટ ચારણ(ગઢવી) સમાજનુ સ્નેહ મિલન પરમ પૂજય આઇશ્રી કંકુકેશર માં ની પાવન ઉપસ્થિતી તેમજ ચારણ સંત મહાન વિદ્યવાનશ્રી પાલુભગત અને રાજકોટના દરેક સંસ્થાઓના અગ્રણીઓ તેમજ, સમાજના ભાઈઓ,બેનોની બહોળી સંખ્યામાં હાજર રહી મા સંપન્ન થયુ .|




Respected Dignitaries

🙏 Happy Diwali !

Today , I received many phone calls including two from U S regarding setting up"Charan-Gadhvi Center of Excellence"in New Delhi.

Dignitaries from our community raised some relevant Questions. I come to know that some anti-social elements misinterpreted the facts also. But I always welcome a healthy criticism.

* The following questions are discussed with -

** Do we think that we are lagging behind in comparison to other communities ?

** Are we victims of Social Evils ?

** Are we doing better than others ?

** Should we avoid irrelevant issues in the name of Charan Culture ?

And conclusion was-

* No Society can achieve sustainable Socio-economic Development without investment in Human Capital . Investing in Education brings the Highest Return and will have better outcomes.

* Education raises people's Creativity and promotes Employbility.

* Education reduces poverty and boosts Socio-economic Growth.

That's why Social Leaders should perform their duties with honesty sincerity and devotion. No person could be called Educated if She or He failed to contribute the Society.

To promote Higher Education is the need of the Society. This project"Charan-Gadhvi Center of Excellence"would play a very important role in giving constructive direction to our Young Generation.

With regards
Dr R D Manav Charan
Karni Kunj, Gurgaon
Mob- 9871591618

મંગળવાર, 6 નવેમ્બર, 2018

ચારણ - ગઢવી સમાજ સ્નેહમિલન


આવનારા દિવસોમાં ચારણ ગઢવી સમાજના કેટલાક સ્નેહ મિલન યોજાનાર છે તે વિશે થોડી માહિતી આપ સૌ સમક્ષ મુકવાનો પ્રયાસ કરેલ છે.*


*(1) રાજકોટ :-*


આઈશ્રી સોનલમાં એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્નેહ મિલન કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું છે.


સ્નેહ મિલન સમારોહમાં આશીર્વાદ આપવા માટે રાજસ્થાનથી પૂ.કંકુ કેશરમાં તેમજ કાળીપાટથી ચારણ સંતશ્રી પાલુભગત પધારશે .


ચારણ - ગઢવી સમાજના સ્નેહમિલન સમારોહમાં સમાજના ગૌરવ વધારનાર અને યુવાનોને વિશેષ પ્રેરણા પુરી પાડનાર રાજકોટના પ્રાંગરતી પ્રતિભાવો કે જેમણે વર્ગ - 1 અને વર્ગ - 2 માં 2018 માં ડાયરેક્ટ સિલેક્ટ થયા છે તેવા લોકોનું ટ્રસ્ટ દ્વારા ખાસ સન્માન કરવામાં આવશે.


આ પ્રસંગે સર્વે ઞ્નાતિજનોને પધારવા આઈશ્રી સોનલમાં એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ રમેશભાઈ જાળંગ , અને મેનેજીંગ ટ્રસ્ટ રામભાઈ જામંગ દ્વારા ખાસ અનુરોધ કર્યો છે.


સમય :- સવારે 9:30 કલાકેથી 

તારીખ :- 11/09/2018 રવિવાર

સ્થળ :- ચારણ - ગઢવી સમાજ વાડી, રાજકોટ.


*(2) ગાંધીધામ :-*


શ્રી ગઢવી (ચારણ) યુવક મંડળ દ્વારા આઈશ્રી સોનલધામ મધ્યે નવા વર્ષના સ્નેહમિલનનું આયોજન  કરવામાં આવેલ છે જેમા સર્વે ઞ્નાતિજનોને પધારવા ભાવભર્યું આમંત્રણ છે.


આશીર્વાદ આપવા પધારતા માતાજીઓ અને સંતો :-


આઈશ્રી જાલુમાં :- ખોડાસર

શ્રી સામતભા મોગલ છોરુ :- મોગલધામ , કબરાઉ

શ્રી યોગી દેવનાથબાપુ :- એકલધામ, ભરુડીયા.


સ્થળ :-  આઈશ્રી સોનલ ધામ ડી.સી, રામબાગ રોડ ગાંધીધામ કચ્છ 

સમય :- સાંજના 05:00 કલાકેથી.

સંપર્ક :- 9687700708, 9409041125


*(3) જામ ખંભાળીયા:-*


સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા આયોજીત ખંભાળીયા ખાતે સ્નેહમિલનનું આયોજન રાખેલ હોય તો તે પ્રસંગે સમગ્ર સમાજને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.


તેમજ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનુ સન્માન સમારોહ પણ રાખેલ છે.


તારીખ :- 11/11/2018 રવિવાર , 

સમય :- બપોરના 03:00 થી 06:00 


નામ નોંધણીની છેલ્લી તારીખ :- 10/11/2018


સંપર્ક :- 

9924682872,9725833404

9925223306,9624466244

9426143385,9909276707

9714172642,9327526324


*(4) જામનગર*


ચારણ - ગઢવી સમાજ જામનગર દ્વારા આયોજીત જામનગર ખાતે સ્નેહમિલનું આયોજન રાખેલ છે તે પ્રસંગે હાજર રહેવા સૌને આમંત્રણ પાઠવવામાં આવે છે.


તારીખ :- 08/11/2018 ગુરુવાર (નુતન વર્ષ)

સમય :- સવારે 10:00 થી 12:00 સુધી.

સ્થળ :- 49, દિ. પ્લોટ , આઈશ્રી સોનલધામ , જામનગર 


*નોંધ આ આ સીવાય પણ આપણા સમાજના સ્નેહમિલન યોજાનાર હોયતો તેમનિ માહિતી આ નંબર 9687573577 પર મોકલવા વિનંતી*



શનિવાર, 3 નવેમ્બર, 2018

આઈશ્રી કંકુ કેશરમાં વાળાક ચારણ સમાજના ગામડાઓમાં પ્રવાસ


પરમ્ પાવની સરસ્વતિ સ્વરુપા એવા ભગવતિ આઈશ્રી કંકુકેશરમાં અમારા વાળંાક પંથકમાં આવીને આશિર્વાદ આપેલ અને તમામ ચારણોને પ્રેમ મય બનાવ્યા હતા અને સમનસક:હતાનો ભાવ સીખવ્યો 

*આઈ શ્રી કંકુકેશરમાં એ ચારણ સમાજ ને વ્યસનથી દુર રહેવા અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા આહવાહન કર્યું માં સોનલમાં ના અપાયેલ એકાવન આદેશ નું પાલન કરવા અને આઈમાં નો સમાજ પ્રત્યેનો લગાવ અને સમાજને આપેલ એક આગવી ઓળખ ના શિલ્પી છે*

*પ્રવાસની વિગતો :-* 

મહુવા માં ચાલી રહેલ પૂ. મોરારીબાપુની રામ કથા *માનસ ત્રીભુવન* મા આઈશ્રી કંકુકેશરમાં છેલ્લા ત્રણ દિવસથી હાજરી આપી રહેલ છે.

જેમા આઈમાં સાથે ચારણ સમાજના અનેક અગ્રણીઓ હતા જેમા , આપાભાઈ ગઢવી સમઢીયાલા, મુનાભાઈ અમોતિયા રાજકોટ , રાહુલભાઈ લિલા , અજીતભાઈ ગઢવી, રાજુભાઈ લાંબા , જેવા મહાનુભાવો ઉપસ્થિત રહેલ.

મહુવામાં વસતા આપણા ચારણોના ઘરે જઈ આઈમાં એ આશિર્વાદ આપ્યા જેમા શ્રીભીખુભાઈ મુળીયા સાહેબ અને શ્રીદેવસુરભાઈ કાગના ઘરે માતાજીએ પધરામણી કરેલ 

ત્યાર બાદ આઈમાં અમારા ભાદરા ગામમાં પધાર્યા અહિ આઈમાં એ દરેક ચારણો સંબોધન કરેલ દિકરા - દિકરીઓને ભણાવવા , કુ - પ્રથાવો બંદ કરવી , દિકરીનો પૈસો ના લેવો , સમાજને શિક્ષિત બનાવવા જેવા અનેક મુદ્દાઓ પર આઈમાં એ  પ્રેરણા આપેલ.

ત્યારબાદ બાજુના મોભીયાણા ગામમાં જઈને ત્યા ચારણોને માંએ ભાવ પુર્વક આશિર્વાદ આપ્યા.

અને ત્યારબાદ છેલ્લે આઈમાંએ કાગધામ (મજાદર) મા જઈને ત્યાના ચારણોને પણ આશિર્વાદ આપ્યા હતા.

*અમારા વાળાંકના ગામડાઓમાં પધારીને આઈમાં એ અમને સૌ ને ધન્યતાનો અનુભવ કરાવ્યો છે. આ માટે અમે સૌ આઈમાંના રુણી છીએ અને આ માટે મારા પરમ્ સ્નેહિ મિત્ર એવા મુન્નાભાઈનો પણ અત્રે ખૂબ જ આભાર વ્યક્ત કરુ છું*

                  *વંદે સોનલ માતરમ્*

સોમવાર, 22 ઑક્ટોબર, 2018

मोगलमां प्रागट्य दिवस


आजे आसो सुद तेरस एेटले आईश्री मोगलमानो प्रागट्य दिवस छे


  *आई श्री मोगलमां नुं अवतरण द्वारीका जील्लाना ओखाधर  मा ई.स. 1200 मां थयुं हतु*


नाम :- आईश्री मोगल मां

पितानुं नाम :- देवसुरभा घांघणीया

मातानुं नाम :- राणलदे

जन्म स्थळ :- भीमराणा



ते निमिते रुपाळबा कानदासजी महेडु रचीत एक चरज माणीये 


{ अवघोळनी छे आंटी } 


( ढाळ.  :  हुं आरती उतारु आलेल सुख तारुं )


                       || चरज ||


अवघोळ नी छे आंटी , छोडावा थाने माटी , 

कारण भुताने डाटी रे , मोगल माडी ( टेक ) 

अवरेली वारे आवो नवलाख भेळी लावो 

भुतडीया भगावो रे  , मोगल माडी 


अवघोळनी छे आंटी ..... ......( टेक ) 


मेडो छे माने वालो , नमीने आईने हालो 

आयल वेण आलो रे , मोगल माडी ..


अवघोळनी छे आंटी ..... ......( टेक ) 


मोगल रहेम अेवी , मांउ पांख जेवी , 

परशन थाओ देवी रे , मोगल माडी 

अवघोळनी छे आंटी ..... ......( टेक ) 


मधुरा हे मादळ वागे , धेरा त्रंबक गाजे 

बिरान हांक वागे रे , मोगल माडी 

अवघोळनी छे आंटी ..... ......( टेक ) 


घुघर घमंक वागे , शरणाई राग साजे 

त्रीशुल रंक गाजे रे , मोगल माडी 

अवघोळनी छे आंटी ..... ......( टेक ) 


भेरीअे भुंगळ वागे , हादेथी दैत्य भागे 

सिंहण हांक वागे रे , मोगल माडी .

अवघोळनी छे आंटी ..... ......( टेक ) 


समरांगण रमवा , कारण भुताने दमवा ,

दैता जबरने जमवा  रे , मोगल माडी 

अवघोळनी छे आंटी ..... ......( टेक ) 


झांझ पखाज गाजे , डमर ढोल साजे 

गहेरा ते डाक वागे रे  ,  मोगल माडी 

अवघोळनी छे आंटी ..... ......( टेक ) 


बोराणे आई बीराजे ., " रुपाळी " चारण राजे 

आयल नखते निवाजे रे , मोगल माडी ,

अवघोळनी छे आंटी ..... ......( टेक ) 


 रचयता :-  रुपाळीबा कानदासजी महेडु  ( राणेसर )


🙏🏻 जय मोगल मच्छराळी माँ 🙏🏻


Featured Post

શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજીત 31 મો સમુહ લગ્ન મહોત્સવ

શ્રી 1! શ્રી ગણેશાય નમઃ આઈશ્રી સોનલ માં નમઃ !! ચારણ સમાજ જોગ સંદેશ !!        જય માતાજી શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ ...