હાર્દિક શુભકામના
માં મોગલ આઇ તથા કુળદેવી માં પીઠડ આઇની કૃપાથી *ચારણ સમાજનું ગૌરવ ડૉ. ડિમ્પલ બલભદ્રસિંહ ગઢવી* એ આયુર્વેદ ક્ષેત્રેમાં M.D. (Ayured Samhita and Siddhanta) ની માસ્ટર ડિગ્રી First Class પરિણામ સાથે પ્રાપ્ત કરેલ છે તે બદલ સમસ્ત બાટી પરિવાર ગૌરવ અનુભવે છે અને ડૉ. ડિમ્પલ ગઢવી ને ઉજ્જવળ ભવિષ્ય માટે આશિષ પાઠવે છે ....
શુભેચ્છક :-
ભગવતસિંહ ભલુદાન ગઢવી સ્વ. આનંદીબા ભગવતસિંહ ગઢવી બલભદ્રસિંહ ભગવતસિંહ ગઢવી જીગરદાન ભગવતસિંહ ગઢવી ગામ : કોલવડા જિલ્લો : ગાંધીનગર
*ઉતરોત્તર પ્રગતિ કરતા રહો , સફળતા ના શિખરો સર કરો એવી માં ભગવતીને પ્રાર્થના સહ ઉજ્વળ ભવિષ્ય ની મંગલ કામનાઓ 💐💐💐*
*ચારણત્વ બ્લોગ પર જોવા માટે :-*
thank You 🤗
જવાબ આપોકાઢી નાખો🙏🏻🙏🏻🙏🏻
જવાબ આપોકાઢી નાખો