કુલદીપ વિષ્ણુદાન ગઢવી (FMGE) એમ.બી.બી.એસ ની પરીક્ષા પાસ કરી ડોક્ટર થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
માં મોગલ ના તેમના ઉપર આશીર્વાદ ઉતરે અને તેઓ એક સફળ ડોક્ટર બને તેવી હાર્દિક શુભકામના પાઠવીએ છીએ.💐💐💐
કુલદીપ વિષ્ણુદાન ગઢવી
ચારણકા ,પાટણ
🌺 ગઢવી સમાજ માટે ગૌરવની ક્ષણ! 🌺 ⚖️ નવનિયુક્ત સિવિલ જજશ્રીઓને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ ⚖️ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સિવિલ જજ તરીકે નિમણૂક...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો