ભાવનગર શહેર - ચારણ-ગઢવી પરિવાર માટે ભાવનગર સમૂહ લગ્ન સમિતિ અને ચારણ - ગઢવી સમાજના અધિકારીશ્રી ઓ સહયોગથી વિના મુલ્યે ચોપડા - નોટબુક વિતરણ કરવામાં આવ્યું.
જેમાં સહકાર આપનાર દરેક ભાઈઓ અને અ અધિકારીશ્રી ઓ ને ખૂબ ખૂબ અભિનંદન 💐🌸💐
અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો