કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓની કચ્છી ફિઝિયોથેરાપિસ્ટ ડો.હરિયાલી બારોટ.
ડો.હરિયાલી બારોટ ને ખૂબ ખૂબ ખૂબ અભિનંદન સહ ઉતરોતર પ્રગતિ કરતા રહો તેવી માતાજી ને પ્રાર્થના
આજે ભાદરવા વદ -9 એટલે નાગદમણ અને રુકમણી હરણના રચિયતા સંત શિરોમણિ સાંયાજી ઝુલાની ૪૫૦ મી જન્મ જયંતી છે. ભારતમાં સનાતન વૈદિક ધર્મન...
હરિયાલી બહેન બારોટ (ગઢવી) ને ખુબ ખુબ અભિનંદન, તેમના પરિવાર ને પણ અભિનંદન, અગાઉ ગત ટોકીયો ઓલિમ્પિક મા મેડલ જીતનાર મિરાબાઈ ચાનુ ની પણ જાપાન મા ડો. હરિયાલી બારોટ જ હતા
જવાબ આપોકાઢી નાખો