આજે ભાદરવા વદ -૯ એટલે નાગદમણ અને રુકમણી હરણના રચિયતા સંત શિરોમણિ શ્રીસાંયાજી ઝુલાની ૪૪૫ મી જન્મ જયંતી છે.
તે નિમિતે તેમનું ટુંકમા જીવન ચરિત્ર મુકવાનો નાનકડો પ્રયાસ કરેલ છે.
નામ :- સાંયાજી ઝુલા
પિતાનું નામ :- સ્વામીદાસ જી.
જન્મ :- ભાદરવા વદ -૯ સવંત ૧૬૩૨
ગામ :- કુવાવા
રાજકવિ :- ઈડર
ભાઈનું નામ :- ભાયાજી ઝુલા
પુત્રો :- 4
સાંયાજી ઝુલા વિશે વિસ્તૃત માહિતી માટે અહીંયા :- ક્લિક કરો
નાગદમણ માટે અહીંયા ક્લિક કરો
નાગદમણ અને રુકમણી હરણના રચિયતા સંત શિરોમણિ શ્રીસાંયાજી ઝુલાની ૪૪૫ મી જન્મ જયંતી દિવસે તેમની દિવ્ય ચેતના ને કોટિ કોટિ વંદન
Koti koti vandan
જવાબ આપોકાઢી નાખો