મહુવા ચારણ સમાજના અગ્રણી એવા વડીલ શ્રીદેવસુરભાઈ કાગ ને જન્મ દિવસની શુભેચ્છાઓ 💐🌸
તેઓ સામાજીક અને ક્ષેત્રે અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા (યુવા) ની વરણી થયેલ તેમાં આપશ્રી ની *ભાવનગર જીલ્લાના વરિષ્ઠ ઉપપ્રમુખ* અને ભારતીય કિસાન સંઘ ના મહુવા તાલુકા પ્રમુખ તરીકે પોતાની સેવા આપી રહ્યા છે
સમાજ ઉપયોગી અનેક કાર્યો તેમના દ્વારા કરવામાં આવેલ છે
આજના વિશેષ દિવસે તેમને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા સાથે માતાજી ના આશિર્વાદ કાયમ આપ પર વરસતા રહે તેવી શુભ પ્રાર્થના
શુભેચ્છક :- ચારણત્વ બ્લોગ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો