ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 14 મે, 2021

કચ્છીમાં ગીતા ના સર્જક અને ચારણી ઋષિશ્રી વજા ભગતની જન્મ જયંતિ

આજે વૈશાખ સુદ 3 એટલે સમાજ સેવક અને કચ્છીમા ગીતા ના સર્જક શ્રી વજા ભગત ( કાઠડા, માંડવી,કચ્છ)  ની જન્મ જયંતિ.
તેમના વિશે સંક્ષિપ્તમાં જીવન ચરિત્ર

નામ :- વરજાંગ (વજા ભગત) 
પિતાનું નામ :- ગોપાલ કાનાણી 
માતાનું નામ :- જેતબાઈ 
જન્મ :- વૈશાખ સુદ ૩ તા.03-05-1916
અવસાન :- પોષ વદ ૫ તા.27-01-1989

શ્રીમદ્ ભગવત ગીતાના ૧૮ અધ્યાયો નો કચ્છી ભાષામાં સર્જન કરેલ અને 1992 માં આ છપાવી કચ્છી પ્રજાને આધ્યાત્મિક ગ્રંથ ની ભેટ આપેલ 

વજા ભગતની જન્મ જયંતિ એ કોટિ કોટિ વંદન 🙏🏻


વધુ માહિતી માટે :-  ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...