કાળેલા ગામનું ગૌરવ .
મારા પરમ્ સ્નેહી અને મારા ખાસ અજીજ એવા શ્રી હમીરભાઈ ગઢવી (કાળેલા) ને અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા (યુવા)ના ભાવનગર જીલ્લા ના ઉપ પ્રમુખ તરીકે ની નિમણુંક થવા બદલ ખુબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ
💐💐💐
માં સોનલ આપને ઉતરોતર પ્રગતિ કરાવે આપ ખૂબ આગળ વધો તેવી માં સોનલ ને પ્રાર્થના
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો