શ્રી જબ્બદાન નારણજી રત્નુ (ગઢવી) સમાજ કન્યા છાત્રાલય નું શુભ ઉદ્ઘાટન
સહર્ષ જણાવવાનું કે આઇશ્રી સોનલ માં તથા કુળદેવીશ્રી ની અસીમ કૃપાથી આદિપુર મધ્યે *શ્રી જબ્બદાન નારણજી રત્નુ (ગઢવી) સમાજ કન્યા છાત્રાલય* નું શુભ ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે
તા :- ૨૧-૮-૨૦૨૦ શુક્રવારના શુભદિને
હવન :- સવારે ૮ થી ૧૧.૩૦
ભોજન સમારંભ :: બપોરે ૧૨.૩૦
શુભ સ્થળ :-
પ્લોટ નં . ૩૭૭/૩૭૮ , વોર્ડ ૩ / એ ,
મૈત્રી રોડ , સંતોષીમા ચાર રસ્તા ,
આદિપુર - કચ્છ . પીન . ૩૭૦૨૦૫
મો . ૯૮૭૯૫ ૦૭૦૧૫
૮૮૪૯૬ ૯૨૫૯૧
નિમંત્રક :-
શ્રી અમિત જે . ગઢવી મેમોરીઅલ
ચેરીટેબલ ટ્રસ્ટ - આદિપુર ( કચ્છ )
ખાસનોંધ :
હાલની પરિસ્થિતિ ધ્યાને રાખીને સમગ્ર કાર્યક્રમનું આયોજન સંપૂર્ણ સાદગી પૂર્વક અને મર્યાદિત ધોરણે કરવામાં આવી રહ્યું છે .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો