ચારણ સમાજનું ગૌરવ રાજવી નિતેન્દ્રભાઈ બાલિયા,
કેન્દ્ર વિદ્યાલય રાજકોટ માં કુ.રાજવી એ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ખુબ ખૂબ અને ઉજવળ ભવિષ્ય ની શુભેચ્છાઓ
ખૂબ આગળ વધો અને પરિવાર સાથે સમાજનું નામ રોશન કરો તેમજ સફળતા ના શિખરો સર કરો તેવી માં ભગવતી સોનલ ને પ્રાર્થના
*વંદે સોનલ માતરમ્*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો