સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના થેરાસના ગામના વતની ડૉ.પ્રદીપદાન.બી.ગઢવી કે જેઓ હાલ વડાલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે સમગ્ર દેશ માં જ્યાં કોરોના ના કેસોની સંખ્યા વધી રહી છે એવામાં તેઓ વડાલી CHC મા સારી એવી કામગીરી કરી રહ્યા છે છેલ્લા ૩ મહિના થી તેઓ પણ પોતાના જીવ ના જોખમે કોરોના દર્દીઓ ની સારવાર કરી રહ્યા છે જે આપણા સમાજ માટે એક ગૌરવ લેવા જેવી બાબત છે
તો આવા સમયે માતાજી એમને રક્ષા કરે એવી પ્રાર્થના
ડૉ.પ્રદીપદાન ગઢવી હાલ તેઓ મેડીસ્ટાર હોસ્પિટલ હિંમતનગર કે જે કોવીડ ડીઝાઇનેટડ હોસ્પિટલ છે ત્યાં છેલ્લા ૧૫ દિવસ થી રાતદિવસ ફરજ બજાવી રહ્યા છે
તેમજ વાત્રક હોસ્પિટલ, અરવલ્લી ખાતે ફરજ બજાવીને આવેલ છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો