*સમુહલગ્નનું ધમધમતું કાર્યાલય*
જય માતાજી
રાજકોટ ખાતે આગામી તારીખ :- 16-02-2019 ના રોજ યોજાનાર 28માં સમુહલગ્ન મહોત્સવની ઓફિસ ની મુલાકાત લીધેલ.
તારીખ :- 1-12-2019 થી 8-12-2019 સુધી લગ્નનોંધણી ચાલુ છે
આજ દિવસ સુધી (25) દીકરીનાં નામ નોંધાય ગયા છે, હજુ તા.8-12-2019 ફોર્મ વિતરણ સરૂ છે,
અને ચારણ-ગઢવી સમાજ દ્વારા રોકડ ફાળો તેમજ કરિયાવર પણ નોંધાય રહ્યો છે.
કરિયાવર તેમજ રોકડ ફાળો આપવાનું સમાજ તરફ થી અવિરત પ્રવાહ ચાલુ છે.
સમુહલગ્ન સમીતીને સમાજનો ખુબ સહકાર મળી રહ્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો