ચમકતા ચારણ સીતારા
સોસિયલ મીડીયાનો , સમાજ ઉત્થાન અને જાગ્રુતિ માટે ઉપયોગ કેમ કરવો તે હોયતો ભાઈશ્રી વેજાંદભાઈના કામને જોવુ જોઈએ.
સમાજની કોઈપણ નાની મોટી ઘટનાને સકારાત્મક રીતે સોસિયલ મીડીયા મા મુકવાનું કામ જ આ યુવાન કરી રહેલ છે. તે ધન્યવાદ ને પાત્ર છે.
સામાન્ય શ્થિતી છતા અને પોતાની નોકરીને પુરો ન્યાય આપી સમાજ માટે સમય ફાળવી યુવા જાગ્રુતિનું અદભુત કાર્ય યુવાનો માટે પ્રેરણાદાયી છે.
સમાજના યુવાનોને આ યુવાનમાંથી પ્રેરણા લઈ પોતાનાથી બનતું યોગદાન આપવા તત્પર રહેવુ જોઈએ.
સમાજ આવા કાર્યોથી ગૌરવ અનુભવે છે. અને યુવાનો પાસેથી અપેક્ષા પણ રાખે છે.
માં ભગવતી આપના કાયમ રખોપા કરે અને , આપ આપના લક્ષ સુધી પહોંચો તેવિ માં સોનલને પ્રાર્થના
*વંદે સોનલ માતરમ્*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો