આજે ભાદરવા વદ -9 એટલે નાગદમણ અને રુકમણી હરણના રચિયતા ચારણ ભક્ત કવિશ્રી સાંયાજી ઝુલાની 442 મી જન્મ જયંતી છે.
તે નિમ્મિતે તેમનું ટુંકમા જીવન ચરિત્ર મુકવાનો નાનકડો પ્રયાસ કરેલ છે.
નામ :- સાંયાજી ઝુલા
પિતાનું નામ :- સ્વામીદાસ જી.
જન્મ :- ભાદરવા વદ -9 સવંત 1632
ગામ :- કુવાવા
રાજકવિ :- ઈડર
ભાઈનું નામ :- ભાયાજી ઝુલા
પુત્રો :- 4
આજે સાંયાજી ઝુલાના જન્મ જયંતિ નિમ્મિત્તે તેમના ચરણોમાં કોટી કોટી વંદન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો