ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 28 સપ્ટેમ્બર, 2018

હાલાર બારાડી ની બહેનો. માટે સન્માન કાર્યક્રમ

જય માતાજી .
                                                             
       " મીરાંજલી"

હાલાર બારાડી  સંગઠન 
          ગ્રુપ   દ્વારા
હાલાર બારાડી ની બહેનો જે ગ્રેજ્યુએશન કર્યું છે તેમજ સામાજિક ક્ષેત્રે સારું કાર્ય કર્યું છે અથવા તો કોઇ વિશિષ્ટ કામગીરી કરેલ હોય એવી બહેનોનો માટે સન્માન કાર્યક્રમ   (હાલાર બારાડી શક્તિ સન્માન સમારોહ)  નું આયોજન ... સોનલ માતાજી મંદિર  જામનગર  ખાતે કરવામાં આવી રહ્યું છે .જામનગર મા સમગ્ર હાલાર પંથક (ચારણ સમાજની બેહનો નું સન્માન) માટે એક પ્રોગ્રામ કરવામાં આવાનું છે .

તારીખ :- 29/10/2018

સમય :-  બપોરે 3 થી 7

આર્થિક સહયોગ:-રાજાભાઈ  રૂડાચ

આ પોગ્રામમાં આપણી ચારણ સમાજની બહેનો ની યાદી તૈયાર કરવામાં આવી રહી છે
આપ સૌ સહકાર આપશો એવી વિનંતી

હાલાર બારાડી સંગઠન

ધરમેન્દ્રભાઈ મહેડું.9825210313

નીલમબેન ગઢવી..9909322612

વિરમભાઈ  ધરાણી..9825246473

રાહુલભાઈ  લીલા..9925818193

પરબતભાઈ માયાણી.9925223306

રણશીભાઈ રાજણી.9913322222

શૈલેષ ભાઈ લાંબા.942840071

નરેશ ભાઈ મોડ.9426204051

ભોજાભાઈ જામ.9726623555

આશાબેન ધારાણી..7600732902

શિલ્પા બેન મહેડું.9825210313

જય મા સોનલ💐💐💐

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...