ભાવનગર ગઢવી સમાજનું ગૌરવ
વિકાસ લાલુદાન ગઢવી.
GPSC દ્રારા લેવાયેલ *મદદનીશ ઈજનેર ક્લાસ - 2* ની પરિક્ષામાં પાસ થઈને પરિવાર અને ગઢવી સમાજનું ગૌરવ વધારેલ છે.
*તે બદલ ખૂબ ખૂબ અભિનંદન*
💐💐💐
ઉત્તરોત્તર પ્રગતિ કરો અને સફલતાના શીખરો સર કરો તેવિ શુભકામના
લી.
:- લાલુદાન દાદુદાન ગઢવી
(મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, ઉમરાલા)
:- અજીતભાઈ દાદુભાઈ ગઢવી
(TV -9 સીનીયર રીપોર્ટર )
:- જયદિપભાઈ દાદુભાઈ ગઢવી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો