આઈ શ્રી કંકુકેશરમાં બારાડી ચારણ સમાજના ગામડાઓ માં છેલ્લા ત્રણ દિવસ થી પ્રવાસ કરી રહ્યા છ.ે
જેમા બેહ , કામઈમાં ધામ , ખજુરીયા નેહ , ભાડથર , અને ખંભાળીયાજેવા ગામોમા આઈ માંએ પ્રવાસ કરી ને સૌ ને આશીર્વાદ અને આશીર્વચન આપેલ.
*આવતિ કાલે સવારમા આઈમાં ખંભાળીયા અને બપોર પસી મીઠાપુર થઈને ભીમરાણા આઈશ્રી મોગલમાં દર્શન કરશે.*
*ત્યાર દ્વારકા બાદ મઢડા, કણેરી થઈને આઈમા રાજકોટ તરફ પ્રવાસ કરવાના છે.*
*રસ્તામાં આવતા ચારણો ના નેહડાઓમાં પણ આઈમાં આશીર્વચન આપશે.*
*આઈ શ્રી કંકુકેશરમાં એ ચારણ સમાજ ને વ્યસનથી દુર રહેવા અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા આહવાહન કર્યું માં સોનલમાં ના અપાયેલ એકાવન આદેશ નું પાલન કરવા અને આઈમાં નો સમાજ પ્રત્યેનો લગાવ અને સમાજને આપેલ એક આગવી ઓળખ ના શિલ્પી છે*
*ભાડથર ગામનું આઈ માનુ પ્રવચન સાંભળવા નિચેની લિંક ઓપન કરો :-*
https://youtu.be/tR3O5rx_puM
*ખંભાળીયા મા આઈ માનુ પ્રવચન સાંભળવા માટે નિચેની લિંક ઓપન કરો :-*
https://youtu.be/-JYvLkhN3-I
સહકાર આપનાર દરેકનો આભાર.
*વંદે સોનલ માતરમ્*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો