કુ. હરેશ્ચરીબેન નારણભા રાબા (ગઢવી) ક્લાસ - 2 માં પ્રમોશન મળતા તેઓ આસિન્ટટ ડાયરેક્ટર ઓફ ઇન્ફોર્મેશન ની પોસ્ટ પર પદભાર સંભાળશે ખુબ ખુબ અભિનંદન... જય માં સોનલ
આધુનિક કાળમાં આવી ભણેલી-ગણેલી, વિદ્યાસંપન્ન ચારણકન્યા કુ. હરેશ્ચરીબેન રાબા જેવી સફળ દીકરીઓ એ સમાજ માટે રોલ મોડેલ છે .આશા રાખીએ કુ. હરેશ્ચરીબેન જેવા સફળ ચારણ યુવાઓ સમાજના યુવાનો ને વધારે પ્રગતિશીલ બનાવામાં પોતાનો ફાળો આપે અને સમાજ દીકરીઓ ને પણ સન્માન ની નજરે જોતો થાય ,દીકરીઓ પણ સમાજમાં માનવીય ગૌરવ સાથે સ્વમાનભેર જીવી શકે એ માટે પોતાનું સક્રિય યોગદાન આપે.... જય માં સોનલ
पोस्टबाय :- वीपुलभाई गढवी
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો