ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 28 માર્ચ, 2018

ગીર સોમનાથ જીલ્લાના PSI- કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ફ્રી માર્ગદર્શન સેમિનાર

*ખુશ ખબર*


*ગીર સોમનાથ જીલ્લાના PSI- કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ફ્રી માર્ગદર્શન સેમિનાર*


(આ મેસેજ ગીર સોમનાથ જિલ્લામાં રહી તૈયારી કરતા ઉમેદવારો સુધી પહોંચાડશો)


ગીર સોમનાથ પોલીસ, સુરક્ષા સેતુ સોસાયટી તથા સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે સૌરાષ્ટની સૌથી ખ્યાતનામ એવી રાજકોટની TTC ACADEMYના સંયુક્ત ઉપક્રમે યોજાવા જઈ રહ્યો છે *નિ:શુલ્ક માર્ગદર્શન સેમિનાર* 


આગામી સમયમાં લેવાનાર PSI-ASI, પોલીસ કોન્સ્ટેબલ તથા તલાટી મંત્રી, બિન સચિવાલય ક્લાર્ક જેવી વર્ગ ૩ ની પરીક્ષાઓમાં સફળ થવા માટે અત્યંત ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવશે. TTC ACADEMYના સંચાલક શ્રી મનીષભાઈ ગઢવી જેઓએ ૪૦થી વધુ પરીક્ષાઓ પાસ કરી છે, તેઓ ઉમેદવારો સાથે પોતાના અનુભવો શેર કરશે અને ખાસ પોલીસ ભરતીમાં સફળ થવા માટે M.IMP TIPS આપશે.


આ સેમીનાર ગુરુવાર તા: *29/3/2018 ના રોજ સવારે 11  થી 2 દરમિયાન પ્રભાસપાટણ ખાતે આવેલા રામ મંદિર ઓડીટોરીયમ હોલમાં* યોજાશે. સેમિનાર તદ્દન નિશુલ્ક છે. તેમાં જોડવા  80002 78910 / 97 24000 365 પર કોલ કરી આપનું નામ નોંધાવવું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

શ્રીમતી વિણાબેન દિલીપદાન ગઢવી (MSC, MED)ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડસ મા સ્થાન પામવા બદલ ખુબ ખુબ અભિનંદન.

ઈડર ની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે...