ગઢવી યુવક મંડળ ટ્રસ્ટ - ગાંધીધામ દ્વારા સોનલધામ ખાતે સમગ્ર ચારણ સમાજ નું ગૌરવ અને જાંબાઝ પોલીસ સબઈન્સ્પેક્ટર શ્રી જયરાજસિંહ એમ ગઢવી ગાંધીધામ એ ડિવિઝનમાં પી. એસ. આઈ નું તા - 28-3-2018 ના સાજે 6 વાગે ગઢવી યુવક મંડળ ટ્રસ્ટ ગાંધીધામ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું......તેમજ અન્ય ચારણ સમાજ ના સંગઠનો દ્વારા શ્રી જયરાજસિંહ ગઢવી નું સન્માન કરવામાં આવ્યુ હતું...
જેમા ઉપસ્થિત સામાજિક મહાનુભાવો નું ગઢવી યુવક મંડળ ના પ્રમુખ શ્રી રાજેશભા આલગા દ્વારા આવકાર આપવામા આવ્યો..
ઉપસ્થિત મહાનુભાવો શ્રી દેવીદાનભા ગંગદાસભા દેવસુર(વરિષ્ઠ ઉપાધ્યક્ષ અખિલ હિન્દ ચારણ મહાસભા) , હસુભા ખાનજીભાઈ અયાચી, રમેશભા મુલકરણભા સાદૈયા, જીગરભા વાલજીભા દેવસુર (પ્રમુખ સમુહલગન સમીતી ગાંધીધામ) , સુરેશદાન ગઢવી (એડવોકેટ) વરજાંગભાઈ ગઢવી (એડવોકેટ) પ્રદીપભાઈ ગઢવી (ભજનીક) શીવરાજ ગઢવી (પ્રમુખ આદીપૂર ગઢવી સમાજ) વેલાભા વિજલ, હરીભા દેવસુર,દીલીપભાઈ આલગા તુલશીભા આલગા, કલાભા દેવસુર, મુરજીભાઈ ગઢવી, મયુરદાન ગઢવી, રાજભા ગઢવી, ધનરાજભા ગઢવી, ભરતભા વિજલ, જીગરદાન ગઢવી તેમજ નામી અનામી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.. આવેલ મહેમાન નો નું ગઢવી યુવક મંડળ ટ્રસ્ટ ના સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું...
સમગ્ર કાયૅકમ નુ સંચાલન ગઢવી યુવક મંડળ ટ્રસ્ટ ના મહામંત્રી વિપુલ એલ ગઢવી (એડવોકેટ) દ્વારા કરવામાં આવ્યું હતું.. આ કાયૅકમ ને સફળ બનાવવા માટે નરસંગભા દેવસુર, રાઘવભા ભાંચળીયા, મનુભા મધુડા, કિશોરભા દેવસુર, રાજેશભા લાંબા તેમજ યુવક મંડળ ના સભ્યો દ્વારા જહેમત ઉઠાવી હતી....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો