ન્યુ બોમ્બે માર્કેટ ,સહારા દરવાજા રોડ, પર સ્થિત આઈ શ્રીકરણીમાતા ચૌક પર કરણીમાતા નામ વાળી તખ્તી લગાવવામાં આવી છે
સુરત ચારણ ગઢવી સમાજને અને ચારણ ગઢવી સમાજના પ્રમુખ શ્રી રાજેશભાઈ ઠાકરીયા સાહેબને, ખૂબ ખૂબ અભિનંદન
જય કરણી માઁ
ઈડર ની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો