આજરોજ તા. 02-02-2018 ના રોજ મામલતદાર સાહેબ મુંદરાને વીર શહીદ માણશી ગઢવીના ધર્મ પત્ની સોનલબેનને સરકારી નોકરી આપવા બાબતે વાલજી રામભાઈ ગઢવી (એડવોકેટ, મોટી ખાખર), રામ આશાનંદભાઈ ગઢવી (ઝરપરા) ની આગેવાનીમાં 200 થી વધારે લોકો ની ઉપસ્થિતમાં આવેદનપત્ર આપવામાં આવેલ.
શહીદ પત્ની સોનલબહેન ને કાયમી સરકારી નોકરી એ જ #સોનલ_સ્વમાન_અભિયાન ની સફળતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો