*સોનલ સરવાણી*
ચારણો ને જે ગામ ગરાસ મળ્યા છે તે યાચક તરીકે નહીં પરંતુ ચારણના વીરતા અને વિદ્ધવતા ના ગુણને લીધે મળ્યા છે. ચારણ તો દોઢશુરો વર્ણ કહેવાય છે. શારદા નો ઉપાસક છે. સાચો ચારણ યાચક ન હોય.
*સંદર્ભ*: 28/1/1957 ના રોજ ભાડીયા - કચ્છ પ્રવચન નો સારાંશ. પૂજ્ય પચાણ સાહેબ લિખિત આઇ સોનલ ઇશ્વરી પુસ્તકમાં થી
*સંકલન*: જયેશદાન *જય*.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો