🚩 *જય હો ચારણત્વ* 🚩
*અંજાર, આદિપુર, ગાંધીધામ. ગઢવી (ચારણ) સમાજ સંગઠન જોગ સંદેશ*
ખીજ જેની ખટકે નહી, રૂદિયે મીઠી રીજ
એવી મંઢડાવાળી માતની આવી સોનલ બીજ
સમસ્ત ચારણ જ્ઞાતિ ગંગા ને જણાવતા આનંદ ને હર્ષ લાગણી અનુભવીએ છીએ કે ચારણ સમાજ ઉદ્ધારક અને સામાજિક ક્રાંતિના પ્રણેતા *પ્રાંત: સ્મરણીય પ. પુ. આઈ શ્રી સોનલ માતાજી* ના *૯૪*મા પ્રાગટ્ય પર્વ *"સોનલ બીજ"* એટલે કે *ચારણી નુતન વર્ષ* ના આગલા દિવસે (એકમ) ના આ વર્ષે *ગાંધીધામ, આદિપુર,અને અંજાર ગઢવી (ચારણ) સમાજ સંગઠન* દ્વારા પહેલ *સમાજિક સંગઠન* તથા *સામાજિક એક્તા* ચારણ એક ધારણે સુત્ર ને ધ્યાનમાં માં લઇ ને *"ભવ્ય મહારેલી"* નુ આયોજન કરવામાં આવ્યું છે. તો સમસ્ત ચારણ જ્ઞાતિ બંધુઓ તથા યુવાનો ને ફરજીયાત પણે સામાજિક એક્તા ના પ્રતિક રૂપી આ *"મહારેલી"* માં જોડાવવા નમ્ર વિનંતી છે.
*:: સ્થળ ::*
સંવત ૨૦૭૪ પોષ સુદ ૧(એકમ) મંગળવાર તા. 19 -12 -2017 ના રોજ
સમસ્ત ગઢવી (ચારણ) જ્ઞાતિ બંધુઓ યુવાઓ ને અંજાર ચારણ (ગઢવી) સમાજવાડી સોનલ માં ના મંદિરે બપોરે *૨:૦૦* કલાકે પહોંચી જવુ.
*મહારેલી સમય* :- બપોરે ૦૩ :૦૦ કલાકે થી સાંજે ૦૭:૦૦ કલાકે સુધી
*મહારેલી* :- અંજાર સોનલ ધામ થી આદિપુર સોનલધામ થી ગાંધીધામ સોનલધામે પૂર્ણ થશે.
______________________________________
*સંગઠન એજ સમાજ પ્રગતિ નો શ્રેષ્ઠ માધ્યમ છે*
*°નોધ°*
1. મહારેલી પૂર્ણ પછી સોનલધામ સંધ્યા મહાઆરતી ગાંધીધામ મધ્ય
2. આ મહારેલી ખુબ જ શાંતિ અને સભ્યતા પુર્વક વર્તન કરવું આદેશ થી
3. આ મહારેલી દરમિયાન અંખડ વ્યશન મુક્ત રહેશો એવી ચારણો પાસે અપેક્ષા સાથે નમ્ર વિનંતી.
4. આ મહારેલી દરમિયાન ચારણી પહેરવેશ, રુમાલ તથા કાળી કામળી (ફટકી) આ ત્રણ માંથી એક વસ્તુ અવશ્ય સાથે રાખવી.
************************************
*ભેરી મળે ભાવથી, સઘળી ચારણ નાત*
*અંતરીક્ષ માંથી તુ આવજે, અમારી મઢડાવાળી માત*
*::સંપર્ક સુત્ર::*
🔹 શ્રી ગઢવી (ચારણ) સમાજ આદિપુર *રજી.ન.* 2118/A (કચ્છ)
1. *શ્રી શિવરાજભાઇ ડી. વારીયા* (પ્રમુખશ્રી)
મો. :- 9586792983
2. *રામભાઈ એલ.ગઢવી* (ઉપ પ્રમુખશ્રી)
મો. :- 9925010712
3. *હરીભાઇ શંભુભાઈ ગઢવી*
મો. :- 9925949660
__________________________________
🔹 શ્રી ગઢવી (ચારણ) યુવક મંડળ ટ્રસ્ટ ગાંધીધામ *રજી.ન.* F/730
1. *શ્રી રાજુભા વી. આલગા* (પ્રમુખશ્રી)
મો. :- 9979026676
2. *જગદીશભાઈ જીવાભાઈ આલગા* (ઉપ પ્રમુખશ્રી)
મો. :- 9879253002
3. *વિપુલદાન એલ. ગઢવી* (મહામંત્રી) - એડવોકેટ
મો. :- 9687700708
____________________________________
🔹 અંજાર સમસ્ત ચારણ (ગઢવી) સમાજ
1. *શ્રી રઘુવીરભાઇ એસ. ગઢવી* (પ્રમુખશ્રી)
મો. :- 9825661551
2. *શ્રી સામતભાઈ ડી. ગઢવી* - એડવોકેટ
મો. :- 9426967859
3. *શ્રી કરશનભા બી. ગઢવી* (મહામંત્રી)
મો. :- 9913985550
-----------------------------------------------------------
સંગઠન એજ શક્તિ
Forverd to All Gadhavi Group
🙏🏻 II વંદે સોનલ માતરમ્ II 🙏🏻
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો