ચારણ સમાજ ના વિરાટ વ્યક્તિત્વો એટલે વંદનીય શ્રી ખોડિદાનજી ઝૂલા સાહેબ તથા આદરણીય શ્રી બી. કે. ગઢવી સાહેબ..
તેઓએ કરેલા સમાજ ઉપયોગી કામો ને બે ચાર લીટી માં લખવા શક્ય નથી અને સમાજ આ વિરાટ વ્યક્તિત્વો નો આભાર માને એટલો ઓછો છે..
સમાજ ના યુવાનોની સંગઠિત મોગલસેના દ્વારા યોગેશભાઈ ગઢવી (બૉક્ષા) ના સહયોગ થી આપણા આ સમાજ રત્નો ને ભાવભીની ભાવાંજલિ આપવાનો કાર્યક્રમ રાખેલ છે જે ધન્યવાદ ને પાત્ર છે..
કાર્યક્રમ ની તારીખ-સ્થળ-સમય:
તારીખ: 24 નવેમ્બર 2016
સમય: સાંજે 8 વાગ્યે
સ્થળ: યુનિવર્સિટી કન્વેન્શન હોલ
જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ
હેલ્મેટ ચાર રસ્તા પાસે
અમદાવાદ..
કાર્યક્રમ ની રૂપરેખા:
મહેમાનો નું સ્વાગત કર્યા બાદ યુવાનો શબ્દ સ્વરૂપે બંને મહાનુભાવો ને ભાવાંજલિ આપશે ત્યાર બાદ ભવ્ય ડાયરો જેમાં શ્રી યોગેશભાઈ ગઢવી , શ્રી જીતુ દાદ ગઢવી અને હરેશદાન ગઢવી સુર અને શબ્દ સ્વરૂપે ભાવાંજલિ અર્પણ કરશે..
માત્ર ચારણ સમાજ માટે નહિ અન્ય સમાજ માટે પણ લોકઉપયોગી કાર્યો કરનાર એવા આ વ્યક્તિત્વો ને ભાવાંજલિ આપવા અચૂક પધારશો
• જય માતાજી •
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો