ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

રવિવાર, 24 માર્ચ, 2019

મેડિકલ કેમ્પ.



આજ રોજ તા.24/03/2019 રવિવાર ના રોજ  ચારણ ના મુવાડા (મધ્ય ગુજરાત ) જી. ખેડા  ખાતે શારદાબેન દિલીપભાઈ રુદાચ (યુ.કે) ના સહયોગ થી *સોનલ યુવા ગ્રુપ* દ્રારા મેડિકલ કેમ્પનું આયોજન થયેલ જેમા ચારણ ના મુવાડા  તેમજ આજુબાજુના  ગામો માંથી બહોળી સંખ્યા લોકો મેડિકલ કેમ્પનું લાભ લીધેલ. જેમાં અમદાવાદ ની HCG હોસ્પિટલ ના ડોક્ટર ડો.પ્રિતેશ શાહ. ડૉ. હિના પટેલ. ર્ડા ચંદ્રીકા ગોહિલ. ફૈસલ ભાઈ. ધવલભાઈ. તેમજ ઘોડાસર phc.ના અશોકભાઈ. અજયભાઇ. નરેશભાઈ ગઢવી તેમજ મુવાડા ના શ્રી ભાવના બેન ગઢવી (MD.Scin) ની સાથે 14 ડોક્ટર  ની ટીમ અને નર્સિંગ સ્ટાફ સાથે ર્ડા જે. પી ગઢવી સાહેબ   લાલસીંગ ભાઈ  ગઢવી, એમ. ડી ગઢવી  ભરતભાઈ વકીલ સાહેબ.  ભરતભાઈ ગઢવી. પ્રકાશ  ગઢવી  , પ્રવિણભાઇ ગઢવી, ચિરાગ ગઢવી  સહીત

 તમામ યુવાનો તેમજ વડીલો ખડેપગે રહી સેવા આપેલ


માતાજી શારદાબેન પાસે આવા સારા કામો કરાવે. શારદાબેન દિલીપભાઈ રુદાચને ખૂબ ખૂબ અભિનંદન શારદાબેન અને સોનલ યુવા ટીમ


*ટીમનું સંકલન રાહુલ લીલા ભાવનગર દ્રારા કરવામાં આવેલ

ચારણ સમાજનું ગૌરવ વિરાટ અર્જુનભાઈ ગીલવા



ચારણ સમાજનું ગૌરવ


માત્ર 7 વર્ષની ઉમરના વિરાટ અર્જુનભાઈ ગીલવાએ જીલ્લા કરાટે ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક ..મેળવી ચારણ સમાજનું નામ રોશન કરેલ છે તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન 


*ચારણત્વ બ્લૉગ પર જોવા માટે :-*


चारण समाजनुं गौरव

हर्षवर्धना मुकेशभाई गढ़वी - पंडित दिनदयाल उपाध्याय यूनिवर्सिटी ,( brand  ambassador of university ), a proud moment

શનિવાર, 23 માર્ચ, 2019

સ્વ.શ્રી કરમણઆપાના દિવ્ય આતમાને જગદંબા સોનલ શાંતિ અર્પે


અમારા સૌના આદર્શ સમાન, એવા આદરણિય  વડીલ મુરબી સ્વ.શ્રી કરમણઆપા  તા. 13-3-2019 ના રોજ રામચરણ પામેલ છે.

તો તેમનું ઉત્તકારજ આવતીકાલે તા. 24-3-2019 ને રવિવાર ના રાખેલ છે.


લી. 

માણાભાઈ કરમણભાઈ અરડુ,

વલકુભાઈ કરમણભાઈ અરડુ,

તેમજ સમગ્ર ભાદરા ગઢવી સમાજ.

શનિવાર, 16 માર્ચ, 2019

ચારણ સમાજનું ગૌરવ

ચારણ સમાજનું ગૌરવ


ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે વર્ષ 2017 નો "શ્રમરત્ન એવોર્ડ મેળવવા બદલ નિરમા લિમીટેડના સંજય વૈષ્નવ તથા *શક્તિદાનજી રોહડીયાને* ખૂબ ખૂબ અભિનંદન 


💐💐💐

શુક્રવાર, 8 માર્ચ, 2019

ચારણ સમાજનું ગૌરવ , કાગ એવોર્ડ અર્પણ વિધી

ચારણ સમાજનું ગૌરવ

કાગધામ ખાતે પૂ. મોરારીબાપુ પ્રેરિત કાગએવોર્ડ અર્પણ વિધી

તા. 10-3-2019 રાત્રે 9 કલાકે

:- સાહિત્ય મર્મજ્ઞ શ્રી વી.એસ. ગઢવી સાહેબ
:- જાણીતા લોક ગાયક કીર્તીદાન ગઢવી
:- સ્વ કવિશ્રી ત્રાપજકર
:- રઘુરીજસિંહ હાડા (રાજસ્થાન)
:- આકાશવાણી - રાજકોટ કેનદ્ર

કાગ એવોર્ડ મળવા બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન

*અેજ દિવસે જાણીતા વક્તા મહેશભાઈ ગઢવી (બોટાદવાળા) ને  માનનીય રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલી સાહેબના હસ્તે સંસ્કાર ભારતી દ્વારા "સંસ્કાર વિભૂષણ એવોર્ડ" અર્પણ થશે.*

*તે બદલ મહેશભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન*

Featured Post

દેવભૂમિ દ્વારકાની દીકરી દેવલબેન ભરતભાઈ ગઢવીની GPSC વર્ગ-૨માં ભવ્ય સફળતા – રાજ્ય કર અધિકારી (GST) તરીકે પસંદગી મેળવી ગઢવી સમાજનું ગૌરવ વધાર્યું!

દેવભૂમિ દ્વારકાની દીકરી દેવલબેન ભરતભાઈ ગઢવીની GPSC વર્ગ-૨માં ભવ્ય સફળતા – રાજ્ય કર અધિકારી (GST) તરીકે પસંદગી મેળવી ગઢવી સમાજનું ગૌરવ વધાર્ય...