ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

રવિવાર, 24 માર્ચ, 2019


चारण समाजनुं गौरव

हर्षवर्धना मुकेशभाई गढ़वी - पंडित दिनदयाल उपाध्याय यूनिवर्सिटी ,( brand  ambassador of university ), a proud moment

શનિવાર, 23 માર્ચ, 2019

સ્વ.શ્રી કરમણઆપાના દિવ્ય આતમાને જગદંબા સોનલ શાંતિ અર્પે


અમારા સૌના આદર્શ સમાન, એવા આદરણિય  વડીલ મુરબી સ્વ.શ્રી કરમણઆપા  તા. 13-3-2019 ના રોજ રામચરણ પામેલ છે.

તો તેમનું ઉત્તકારજ આવતીકાલે તા. 24-3-2019 ને રવિવાર ના રાખેલ છે.


લી. 

માણાભાઈ કરમણભાઈ અરડુ,

વલકુભાઈ કરમણભાઈ અરડુ,

તેમજ સમગ્ર ભાદરા ગઢવી સમાજ.

શનિવાર, 16 માર્ચ, 2019

ચારણ સમાજનું ગૌરવ

ચારણ સમાજનું ગૌરવ


ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે વર્ષ 2017 નો "શ્રમરત્ન એવોર્ડ મેળવવા બદલ નિરમા લિમીટેડના સંજય વૈષ્નવ તથા *શક્તિદાનજી રોહડીયાને* ખૂબ ખૂબ અભિનંદન 


💐💐💐

શુક્રવાર, 8 માર્ચ, 2019

ચારણ સમાજનું ગૌરવ , કાગ એવોર્ડ અર્પણ વિધી

ચારણ સમાજનું ગૌરવ

કાગધામ ખાતે પૂ. મોરારીબાપુ પ્રેરિત કાગએવોર્ડ અર્પણ વિધી

તા. 10-3-2019 રાત્રે 9 કલાકે

:- સાહિત્ય મર્મજ્ઞ શ્રી વી.એસ. ગઢવી સાહેબ
:- જાણીતા લોક ગાયક કીર્તીદાન ગઢવી
:- સ્વ કવિશ્રી ત્રાપજકર
:- રઘુરીજસિંહ હાડા (રાજસ્થાન)
:- આકાશવાણી - રાજકોટ કેનદ્ર

કાગ એવોર્ડ મળવા બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન

*અેજ દિવસે જાણીતા વક્તા મહેશભાઈ ગઢવી (બોટાદવાળા) ને  માનનીય રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલી સાહેબના હસ્તે સંસ્કાર ભારતી દ્વારા "સંસ્કાર વિભૂષણ એવોર્ડ" અર્પણ થશે.*

*તે બદલ મહેશભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન*

શનિવાર, 2 માર્ચ, 2019

चारण समाजनुं गौरव

चारण समाजनुं गौरव

भारत सरकारना Ministry  of  Law  and  Justice Department  of  Legal Affairs Notary  Cell  द्रारा लेवायेल नोटरी माटेना ईन्टरव्यूना ता.01-03-2019 ना जाहेर थयेल परीणाममां चारण समाजना नीचे मुजब उमेदवारो पास थयेल छे.

*नोटरी ऐन्ड ऐडवोकेट*

(1) श्री नाराणभाई कानजीभाई गढवी (मोटा भाडिया मांडवी कच्छ)

(2) श्री भारतीबेन खोडीदानभाई गढवी (गांधीनगर)

(3) श्री रणजीतसिंह मनहरदानभाई गढवी (दांता)

(4) श्री चंद्रसिंह मेघराजभाई गढवी (मोटी सिंधोडी)

(5) श्री चंद्रिकाबेन अमरसंग खडीया (वढवाण सूरेन्द्रनगर)

*नोटरी थवा बदल सर्वेने खूब खूब अभिनंदन*
💐💐💐💐

ऊपरना लीस्टमा कोईनुं नाम रही गयु होय अथवा नाममा भूल होय तो आ नंबर 9913051642 पर जाण करवा विनंती

*चारणी साहित्य ब्लॉग पर जोवा माटे⤵⤵*
http://www.charanisahity.in/2019/03/Charan-samaj-notary.html

       *वंदे सोनल मातरम्*

Featured Post

શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજીત 31 મો સમુહ લગ્ન મહોત્સવ

શ્રી 1! શ્રી ગણેશાય નમઃ આઈશ્રી સોનલ માં નમઃ !! ચારણ સમાજ જોગ સંદેશ !!        જય માતાજી શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ ...