ચારણ તિથિ કેલેન્ડર વર્ષ - 2019
વિશેષતાઓ :-
🔹 પોષ સુદ 2, ચારણી નૂતન વર્ષથી પ્રસિદ્ધ થતું ચારણતિથિ ક્લેન્ડર
🔹 ચારણ સમાજનાં ગામોમાં તથા સમાજ સ્તરે ઉજવાતા પ્રસંગોનું નિરુપણ
*આ વર્ષનું ચારણતિથી કેલેન્ડર પ્રસિદ્ધ થઈ શુક્યું છે.જેના વેચાણ માટેની વ્યવસ્થાઓ જ્યા*
સોનલબીજ ઉજવાય છે. તેવા સ્થલો એ રાખવામાં આવેલ છે.
*દુર વસ્તા ચારણો માટે કેલેન્ડર મેલવવા માટે નિચેના નંબર પર સંપર્ક કરવો.*
વાલજીભાઈ ગઢવી :-
990-972-2410
ઓનલાઈન ખરીદી માટે ઓછામાં ઓછી 5 પ્રત કેલેન્ડરની ખરીદવી + ટ્રાન્સપોર્ટ ભાડૂ
*આવો આપણે સૌ આપણા ઘર,અૉફિસ, કે દુકાનમાં ચારણ તિથિ કેલેન્ડરને સ્થાન આપીએ*
*ચારણતિથિ કેલેન્ડર ની કિંમત રુ. 50/- રાખવામાં આવેલ છે.*
*ગઢવી મિત્ર મંડળ - માંડવી દ્વારા પ્રસ્તુત ચારણતિથિ કેલેન્ડરને મલેલ અપાર સામાજિક પ્રસિદ્ધી બદલ અને ચારણતિથિ કેલેન્ડર રુપી સામાજિક કાર્ય કરવા બદલ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો