સમગ્ર ભારત મા વસતા ચારણ જાતિ ના લોકો ને સંગઠિત કરવા માટે આ સંગઠન ની રચના દિલ્લી ખાતે રજીસ્ટ્રેશન થયેલ રાષ્ટ્રીય દેવી પુત્ર સેના ના રાષ્ટ્રીય પ્રમુખ બનવા બદલ પાલુભાઈ વિરમભાઈ ગઢવી - ભચાઉ કરછ (ભજનાનંદી) ને ખુબ ખુબ અભિનંદન સામાજિક ક્ષેત્રે ખુબ પ્રગતિ કરો તેવી શુભેચ્છા..... જય માં સોનલ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો