સત્ય નો હંમેશા વિજય
આપણા ચારણ સમાજ ના ગૌરવ અને આગવી વિશિષ્ટ પ્રતિભા ધરાવતા શ્રી એમ.કે રુડાચ.. સાહેબ ક્લાસ -૧ અધિકારી ને એસીબી ના કેસમાં ૧૭ વર્ષ સુધી સત્ય અને ન્યાય માટે ઝઝુમતા સીનીયર અધિકારીને સુરતની સેશન્સ કોર્ટે સ્વમાન સાથે નિર્દોષ જાહેર કરેલ છે ..
અભિનંદન સાહેબ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો