સુરત માં થોડાક દિવસ પહેલા..ડાયમંડ લૂંટ ના આરોપી ને યુ.પી.ના.મેરઠ થી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા તે બદલ ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ના PSI તેજસભાઈ એ.ગઢવી સાહેબ નું સુરત ખાતે સન્માન કર્યું હતું.......
તા.13|4|2018
પોલીસ સમન્વય પરિવાર...
જય હિન્દ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો