|| જય માંગલ માં ||
*પધારો ભગુડા ગામ એજ માંગલધામ ના આગણે સૌવ માંગલ છોરૂ ઓ તા :-29/04/2018 ને રવિવાર*
માં માંગલ માં મંદિર ના 22 માં પાટોત્સવ તથા છઠ્ઠો શ્રી માંગલ શક્તિ એવોર્ડ સમારોહ-2018 ભવ્ય સંતવાણી
*-:એવોર્ડ:-*
શ્રી શંકરદાનજી દેથા ( લિંબડી)
શ્રી મેરૂભા ગઢવી
શ્રી યશકરણદાનજી રત્નુ
શ્રી વિધારામજી હરીયાણી
શ્રી લક્ષમણબાપુ બારોટ
શ્રી દેવરાજ ગઢવી
*-:કલાકારો:-*
પદ્મ શ્રી ભીખુદાનભાઇ ગઢવી
કિર્તીદાન ગઢવી
દેવરાજ ગઢવી
રાજભા ગઢવી
દિપકબાપુ હરીયાણી
જીજ્ઞેશ કવીરાજ
લક્ષમણબાપુ બારોટ
ભરતદાન ગઢવી
હરેશ સુરૂ
અનુભા જામંગ
શંકરભાઈ આહીર
નાજાભાઈ આહીર
*શુભેચ્છક:-*
માયાભાઈ આહીર
*એવોર્ડ સંચાલન:-*
મહેશભાઈ ગઢવી
(બોટાદ)
*નિમંત્રક:-*
શ્રી માંગલધામ ચેરીટેબલ ટ્રસ્ટ-ભગુડા
તા:-મહુવા જી:-ભાવનગર
*વંદે સોનલ માતરમ્*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો