🔱માંગલધામ🔱
સંતવાણી ડાયરો
સ્થળ-🔱માંગલધામ🔱
મુ. ભગુડા
તા. મહુવા
જી. ભાવનગર
તારીખ-૨૭/૦૪/૨૦૧૮
માંગલધામ ચેરીટેબલ ટ઼સ્ટ તથા સવેૅ ભાવિક ભક્તો દૃારા માંગલધામ ભગુડા મુકામે ૨૨ માં પટોત્સવ અને छठो मां मोगल श्कित એવોડૅ અપૅણ સમારોહ નિમીતે રાત્રી દરમિયાન ભવ્ય સંતવાણી ડાયરાનુ આયોજન કરેલ છે તો સવેૅને પધારવા હાદિૅક આમંત્રણ છે.
કલાકારો
લોકગાયક -
કિતીૅદાન ગઢવી
લોક સાહિત્યકાર -
રાજભા ગઢવી
ભજનીક -
દેવરાજ ગઢવી
ભજનીક -
રામદાસ ગોંડલીયા
લોક સાહિત્યકાર -
ભીખુદાન ગઢવી
લોક સાહિત્યકાર -
ભરતદાન ગઢવી
ભજનીક -
દિપકબાપુ હરીયાણી
એવોડૅ સંચાલન : મહેશભાઈ ગઢવી-બોટાદ
શુભેચ્છક : માયાભાઇ આહીર
જય મોંગલ
પધારો માં માંગલ ના સાનિધ્યમાં
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો