🌺🌺🌺🌺🌺🌺🌺🌺
......સાતમો સમૂહ લગ્નોત્સવ......
આઈશ્રી સોનલ ચારણ ઉટકર્ષ સેવા ટ્રસ્ટ ભાવનગર દ્વારા આવતી તા.28.1.17 મહાસુદ અગીયારસ ને રવીવાર ના રોજ ના શુભ દિવસે નિર્ધારેલ છે. તો આ સમૂહ લગ્ન માં જોડાવવા ઇચ્છતા ગઢવી સમાજના તમામ લોકોને સમૂહ લગ્ન સમીતી ભાવનગર નું આમંત્રણ છે. સમૂહ લગ્નની નોંધણી માટે સમૂહ લગ્ન સમીતીના ટ્રસ્ટીઓનો નીચે આપેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી..
આવો સાથે મળી ને આપણા સમાજના વિકાસ માટે પરિશ્રમ, નિષ્ઠા અને એકતા સાથે સહિયારો પ્રયત્ન કરીએ..જય સોનલ..
સંપર્ક..
અજીતભાઈ ખળેલ
મો.9924122323
ભરતભાઇ રાજૈયા
8758237717
ભરતભાઇ લુણીયા
9428855951
કાંતિભાઈ રાબા
9537243141
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો