ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 17 જૂન, 2026

ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ

અભિનંદન સંદેશ

"સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પી.આઈ. (PI) તરીકેની બઢતી મળવા બદલ હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

તમારી આ સફળતા અને સેવાભાવ આપણા સમાજ માટે પ્રેરણારૂપ છે. માં ભગવતી આપને ઉત્તરોત્તર પ્રગતિ અને સફળતાના નવા શિખરો સર કરવા માટે શક્તિ આપે, એવી પ્રાર્થના. ખૂબ ખૂબ અભિનંદન! 💐"

ચારણત્વ બ્લોગ.

Featured Post

ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ

અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...