ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 12 સપ્ટેમ્બર, 2020

અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા (યુવા) દ્વારા ક્રાંતિકારી ઠાકુર જોરાવરસિંહ બારહઠની ૧૩૭મી જન્મજયંતી ઉજવણી રાજકોટ

આજે ક્રાંતિકારી ઠાકુર જોરાવરસિંહ બારહઠની ૧૩૭મી જન્મજયંતી
આજે ક્રાંતિકારી ઠાકુર જોરાવરસિંહ બારહઠની ૧૩૭મી જન્મજયંતી

ભારત દેશની આઝાદીની ચળવળમાં જેઓનું અમૂલ્ય પ્રદાન છે અને માં ભોમની રક્ષા માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ ક્રાંતિકારી ઠાકુર જોરાવરસિંહ બારહઠ (ગઢવી)ની આજે ૧૩૭મી જન્મજયંતી છે.

દિલ્હી ખાતે હિન્દુસ્તાનના વાઇસરોય લોર્ડ હાર્ડિંગની શાહી સવારી પર ચાંદની ચોકમાં બૉમ્બ ફેંકવાના ગંભીર ગુન્હા ઉપરાંત સ્વાતંત્ર્ય સંગ્રામના અન્ય ગુન્હામાં બ્રિટિશ પોલીસ તેઓની શોધમાં હતી પરંતુ આ નરકેસરીને ક્યારેય બ્રિટિશ પોલીસ કેદ કરી શકી ન હતી. આશરે ત્રણ દાયકા સુધી તેઓ ભ્રમણ કરતા રહ્યા અને બ્રિટિશ પોલીસ તેઓને શોધતી જ રહી.

ઈ.સ. ૧૯૩૯ માં અંતિમ શ્વાસ લીધા ત્યાં સુધી તેઓ મુકત જ રહ્યા અને છેવટે માતૃભૂમિ અને આરાધ્ય દેવી કરણીજીને જ પોતાની જાતનું સંપૂર્ણ આત્મગૌરવથી સમર્પણ કર્યું હતું. તેઓની વીરતા અને બલિદાનની આ એક અમર ગાથા છે.

તેઓની જન્મજયંતીની ઉજવણી નિમિત્તે આજે સવારે રાજકોટ શહેર ખાતે અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા (યુવા) દ્વારા Covid-19 મહામારી સંદર્ભે સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર માસુમ વિદ્યાલય ખાતે પુષ્પાજંલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું....
જેમાં નીચે મુજબના ભાઈઓ ની હાજરી રહેલ...
મુન્નાભાઈ અમોતિયા
શાંતિભાઈ ફુનડા
હેમુભાઈ બાવડા
પ્રવિણભાઈ વડગામા
દિપભાઈ વિકલ
વિરુભાઈ ગઢવી
ભરતભાઈ સાજકા
મનુભાઈ અમોતિયા
જયસુખભાઈ અમોતિયા
ધનરાજભાઈ માવલિયા
ધનાભાઈ માલાણી
અમિતભાઈ પાલિયા
ધવલભાઈ ગોલ
અજયભાઈ પાલિયા
દિનેશભાઈ રાબા

સદર અખબારી યાદી ની તવારીખો તેમજ નોંધ શ્રી હિતેશ ભાઈ નરેલા દ્વારા કરવા માં આવી

શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2020

આજે ભાદરવા વદ -9 એટલે નાગદમણ અને રુકમણી હરણના રચિયતા સંત શિરોમણિ સાંયાજી ઝુલાની 444 મી જન્મ જયંતી છે.

આજે ભાદરવા વદ -9 એટલે નાગદમણ અને રુકમણી હરણના રચિયતા સંત શિરોમણિ  સાંયાજી ઝુલાની 444 મી જન્મ જયંતી છે.

તે નિમિતે તેમનું ટુંકમા જીવન ચરિત્ર મુકવાનો નાનકડો પ્રયાસ કરેલ છે.

નામ :- સાંયાજી ઝુલા 
પિતાનું નામ :- સ્વામીદાસ જી.
જન્મ :- ભાદરવા વદ -9 સવંત 1632
ગામ :- કુવાવા 
રાજકવિ :- ઈડર 
ભાઈનું નામ :- ભાયાજી ઝુલા 
પુત્રો :- 4


સંત શિરોમણિ  સાંયાજી ઝુલાની 444 મી જન્મ જયંતિ દિવસે કોટિ કોટિ વંદન 

                            વંદે સોનલ માતરમ્

બુધવાર, 9 સપ્ટેમ્બર, 2020

अखिल भारतीय चारण महासभा युंवा पांखना ना गुजरात प्रदेश कार्यकरणी नी बोटाद जिल्ला नी यादी

अखिल भारतीय चारण महासभा युंवा पांखना ना गुजरात प्रदेश कार्यकरणी नी बोटाद जिल्ला नी यादी

चेतनकुमार लाखुभाई (जाळंग) गढवी 
गुजरात प्रदेश मिडीया प्रभारी 

 शिवराजभाई हमीरभाई भांसणिया 
गुजरात प्रदेश मंत्री 

वीपुलभाई भीमभाई गढवी 
गुजरात प्रदेश मंत्री 

रामभाई बचुभाई गढवी 
गुजरात प्रदेश मंत्री 

 जयुभाई दादभाई गढवी 
गुजरात प्रदेश मंत्री 

संजयभाई कनुभाई गढवी 
गुजरात प्रदेश मंत्री



अखिल भारतीय चारण महासभा युंवा पांखमां वरणी थवा बदल सौने खूब खूब अभिनंदन  सह उत्तरोतर प्रगति ना सोपान सर करो अेवी शुभकामनाओ 💐💐💐

           *वंदे सोनल मातरम्*

પરમ્ સ્નેહી મોટાભાઈ શ્રી મુન્નાભાઈ અમોતીયા (ગઢવી) ને જન્મ દિવસની શુભેચ્છાઓ

અખિલ ભારતીય ચારણ મહાસભાના રાષ્ટ્રીય મંત્રી,માલધારી વિકાસ સંગઠન ના આગેવાન,શ્રી શકિત ચારણ યુવા સંગઠન ના જાગૃત સભ્ય,રાજકોટ ચારણ સમાજ યુવા આગેવાન,જાગૃત ખેડૂત અગ્રણી અને ખેડૂતોના પ્રશ્નો માટે સતત મુહિમ ચલાવનાર ,પરમ પૂજ્ય આઇ શ્રી કંકુકેશરમા ના પરમ્ સેવક અને મારા ખાસ સ્નેહી શ્રી મુન્નાભાઈ અમોતિયાને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.
માં ભગવતી સોનલ આપની દરેક મનોકામના પૂરી કરે.

સોમવાર, 7 સપ્ટેમ્બર, 2020

લખપત કચ્છ ખાતે દાતા પરિવાર દ્વારા આઈ શ્રી સોનલમા ના મંદિરનું નવનિર્માણ થશે


દાતા પરિવાર દ્વારા આઈ શ્રી સોનલમા ના મંદિરનું નવનિર્માણ થશે

લખપત તાલુકાના સોનલપુર (પાન્ધ્રો) ગામે આઈ શ્રી સોનલમા ના મંદિરના નવનિર્માણના આયોજન અંગે ચર્ચા કરવા માટે લખપત તાલુકા ચારણ સમાજની બેઠક મળી હતી. સ્વ. હેતાંબાઈ મોબતદાન મિસણ પરિવાર હસ્તે ઉધોગપતિ દાતા શ્રી અર્જુનદાનભાઈ મોબતદાનજી મિસણ દ્વારા આઈ શ્રી સોનલમા નું ભવ્ય મંદિર નિર્માણ કરી સમાજને અર્પણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી જેને ઉપસ્થિત સમાજે હર્ષભેર વધાવી લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાક શરણાર્થી ચારણ પરિવારો લખપત તાલુકામાં સ્થિતિ થતાં લગભગ ત્રીસેક વર્ષ પહેલાં આઈ શ્રી સોનલમા ના મંદિરનું નિર્માણ ચારણ સમાજ દ્વારા કરવામાં આવેલ છે, જે મંદિર જીર્ણ થઈ જતાં નવા મંદિરના નિર્માણની આવશ્યકતા હોઈ દાતા દ્વારા કરવામાં આવેલ જાહેરાતને સમગ્ર ચારણ સમાજે વધાવી લીધી હતી તથા અર્જુનદાનભાઈને અભિનંદન પાઠવ્યા હતા. 

આ પ્રસંગે એંજિનિયર શ્રી પ્રતાપદાન દેથા,ગુજરાત પ્રદેશ ચારણ સમાજના ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી ચંદ્રદાનજી ખડીયા, ઈશરદાન સિંહઢાયચ, યુવા 
અગ્રણી અને કવિ જયેશદાન ઝીબા , કૈલાશદાન, રાસીંગદાન, હેમંતદાન શંકરદાન દેથા, કેશરદાન મિસણ, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.....

પોસ્ટ :- જયેશદાનભાઈ ગઢવી ( કવિ જય) ની ફેસબુક વોલ પર થી 


Proud moment for Mitra Gadhvi

Proud moment for our family ,State and Country. I am super excited to share that my nephew Gujarati actor Mitra Gadhavi plays the lead role of Vikram in Gujarati film "Anita". "Anita" is the first Gujarati film ever to be screened at Venice Italy festival, the world's oldest film festival.The 77th Venice international film festival is currently being held from 2 to 12 september 2020. Anita is among the 12 short films from around the world competing in the official orizontil section in Venice. The film tells the story of an Indian American couple visiting home for a family wedding. I wish this film wins the best film award. All the best to Mitra and team Anita

રવિવાર, 6 સપ્ટેમ્બર, 2020

જય માતાજી ઈલેક્ટ્રીક એન્ડ મોટર રીવાઈન્ડીંગ


જય માતાજી ઈલેક્ટ્રીક એન્ડ મોટર રીવાઈન્ડીંગ

રામજી મંદિર ની સામે ગામ કાળેલા ,
તાલુકો :- મહુવા
જિલ્લો :- ભાવનગર 
સંપર્ક :- 
નારુભાઈ ગઢવી :- 9978129962
રવિભાઈ ગઢવી :- 8000588063