ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 26 મે, 2021

સાબરકાંઠા ચારણ સમાજનું ગૌરવ ડો.કે.એસ.ચારણ


સાબરકાંઠા ચારણ - ગઢવી સમાજનું ગૌરવ ડો.કે.એસ. ચારણ.

ઇડર ખાતે તાલુકા આરોગ્ય અધિકારી  ( વર્ગ -૨) તરીકે ફરજ બજાવતા ડો. કે.એસ.ચારણ સાહેબ  ને હાલમાં જ  સાબરકાંઠા ખાતે *સાબરકાંઠા અધિક જીલ્લા આરોગ્ય અધિકારી (વર્ગ -૧)* તરીકે  ની બઢતી મળવા બદલ ખૂબ  ખૂબ અભિનંદન.સાથે શુભેચ્છાઓ. 💐💐💐
ઉતરોતર પ્રગતિ ના સોપાન સર કરો એવી શુભકામનાઓ.......





મંગળવાર, 25 મે, 2021

કુલદીપભાઈ ગઢવી સાહેબ ને જન્મ દિવસની શુભેચ્છાઓ

રાજ્ય સરકારમાં G.S.T.
સહાયક કમિશનર તરીકે અમદાવાદ ખાતે ફરજ બજાવતાં સમાજનું ગૌરવ કુલદીપભાઈ ગઢવી સાહેબને
જન્મ દિવસની શુભેચ્છાઓ.... 💐🌸
જગદંબા સ્વાસ્થ્ય પૂર્ણ દીર્ઘાયુ પ્રદાન કરે 🙇🏻‍♀️🙏🏻

 


શુભેચ્છક :- ચારણત્વ બ્લોગ